________________
કાર્તિક ચાતુર્માસી વ્યાખ્યાન કરીને રહ્યા છે, સાથે બધે તેવી રીતે જંગલમાં પડાવ કરીને પહેલે છે, કારણ? ચેમાસું આવી ગયું છે. તેમના સાર્થમાં આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી આવેલા છે. ધનાસાર્થવાહ પિતે કંઈ પણ મુસાફરીમાં આચાર્યની સંભાળ લઈ શક્યા નથી. પિતાને અન્યક્તિથી માલુમ પડયું કે મેં ફરજ અંગીકાર કરેલી તે બજાવી નથી, તે પિતાની ભૂલની ક્ષમા યાચવા માટે ધનાસાર્થવાહ શ્રી ધર્મઘોષસૂરિજી પાસે આવે છે.
આ વખતે શ્રી ધર્મઘોષસૂરિજીની ઉદારતા તરફ અને ધનાસાર્થવાહની શુદ્ધદષ્ટિ અને નિખાલસતા તરફ વિચાર કરીએ. જેણે જંગલમાં પણ ખબર લેવાની પ્રતિજ્ઞા પૂરી કરી નહિ, તે મનુષ્ય ઉપર પરમાર્થ દષ્ટિ જે ન હેય, એટલે શ્રી ધર્મઘોષસૂરિજીની સ્થિતિ એ હોય કે એ ભક્તિ કરે તે એના આત્મા માટે, મારો આત્મા તે ભક્તિ કરી તરે તેમાં આલંબન માત્ર હિતે, ભક્તિ ન કરી તે તે હાર્યો. આચાર્યની આવી દષ્ટિ ન હોય તે મારી ભક્તિ ન કરી. કબૂલાત છતાં ભરોસે. આણી જંગલમાં રઝળતા મેલ. આ વિચાર શ્રી ધર્મઘોષસૂરિજીને આવ્યા હતા તે શું થાત ?
પહેલાં તે ધનાસાર્થવાહને ધુતકારવા સિવાય બીજુ કરત નહિ, એમ જ કહે કે “ચાલ ! ચાલ! શું જોઈને મેં બતાવે છે ? તે તેથી ષભદેવજી તીર્થકર કયાંથી થાત? ધુતકારત તે ધનાસાર્થવાહ ધર્મ પામી જાત? આચાર્યની ક્ષમાએ આપણને તીર્થકર સેંપ્યા. તાત્વિક દૃષ્ટિની ક્ષમા એને અંગે કંઈ બન્યું જ નથી, તેમ ગણુ ક્ષમા માગવા આવેલ ધનાસાર્થવાહને બિલકુલ ઠપકો ન આપતાં કેવળ ધર્મોપદેશ જ આપે છે, ને કહે છે કે “દુર્ગતિથી બચવું હોય ને સદ્ગતિએ જવું હેય તે તે જીવે ધર્મ કરવાની જરૂર છે, આવા કપરા પ્રસંગે આ વાકયશી રીતે નીકળ્યું હશે ? આપણા આત્માને એ રીતે બન્યું હોય તે શું થાય? આપણે બીજા ગામમાં શ્રાવકેનાં ઘર હોય તે પણ ઓછું આવી જાય, પણ આ સાથે કંદાદિ ખાઈ પિતાને નિર્વાહ કરે છે. એવામાં આ ગચ્છ જંગલમાં કેવી રિથતિએ રહેતું હશે ? ભિક્ષાવૃત્તિ સમયે સાધુનો આશય.
આ ઉપરથી શાસ્ત્રકારો જે કહે કે-સાધુ ભિક્ષાવૃત્તિ કરે, ત્યાં. “દિશાવાઇ' દેહઉપકાર પણ પછી, ગૃહસ્થ ઉપકાર પ્રથમ. શ્રી.