________________
કાર્તિક ચાતુર્માસી વ્યાખ્યાન હતા, તેમ ધમષ સૂરિજીએ એક જ ધર્મને કોઠાર ભયે છે. ઉપકાર અપકારી કે અનુભય આવે તે પણ ધર્મ જ આપવાન. તેમ અહીં ધર્મ સિવાય બીજું ભરેલું જ નથી. તેથી વિશ્વાસઘાત કરનારા કહે, કે ગચ્છને જંગલમાં સંડોવનાર કહે, એવાની ઓગળ પિતાને ગંઠેવાલ છેડતાં ધર્મ જ નીકળે.
- ઝવેરીના ગંઠવાલામાં ફટકીયું મતી ન હોય. જે તેવું નીકળે તે સજા પાત્ર થાય. કલચર મેતી રાખે તે પણ સજાપાત્ર, તે ધર્મના ધેરી થઈ બીજે માલ રાખે તો શું ન થાય ? ધર્મ ધારીના ગંઠવાલામાં કલચર કે ફટકયું મેતી રાખવું પાલવે નહિ. શ્રુતકેવલીની સ્થિતિવાળા શ્રુતકેવલી સરખી દેશના આપે છે. આવા મહાપુરુષના ગંઠવાલામાં જીવન (મેતીની ઉત્તમ જાતિ) કે ગોલવા જ હોય, તેમ અહીં એક અપેક્ષાએ ગુનેગાર ધનાસાર્થવાહ સરખે આવ્યો છે તે પણ ત્યાં અમૃતવાણને વરસાદ થયે. તીર્થકરની સભાનું આંતરું
તીર્થકરની સભાનું આંતરૂં વધારે. અમારા તમારા વચ્ચે તણખલાભર આંતરૂં. તીર્થંકર પ્રભુની સભામાં ચોથા ગુણઠાણાવાળા ને તેરમાં ગુણઠાણુવાલા શ્રોતા હોય, ચેથા ગુણઠાણુવાળાના અવગુણ પર તેરમાવાળે વિચાર કરે તે છેડે કયાં આવે? તે જગ્યાએ ઉપકારની
દશા.
મહાશતક શ્રાવક પોતાની બાયડી ઉäઠ થઈ છે, મર્યાદા બહાર ગઈ છે. ધર્મને લેપ કરવા તૈયાર થઈ તે તે વખતે મહાશતક શ્રાવક ખેતી નહિ, પણ વાસ્તવિક હકીક્ત કહે છે કે “તું અળસીયાના રિગથી મરીને નરકે જવાની છે. બાયડી રાજનિષેધ છતાં વાછરડા અને અને ગેહત્યા કરી માંસ ખાનારી છે, દારૂ પણ પીનારી છે. જે પૌષધ ભંગાવવા આવે છે. તેને હકીકત સાચી કકીકત કહી, “નાહક ઉન્માદ ન કર! અળસક વ્યાધિથી સાતમે દહાડે મરી નરકે જઈશ !'
આણ દે સાચી હકીકત કહી છે. તેમાં મહાવીર ભગવાને શ્રી ગૌતમસ્વામીજીને મોકલી આયણ-નિદન-ગહણ કરાવ્યું એવી પાપિણ પિતાની બાયડી છે તેમાં પણ મર્મનું વચન નહિ. ભવિષ્યમાં આમ