________________
પર્વ મહિમા દર્શન ત્રિકનાથ તીર્થકરની નમનીયતામાં કારણ હોય તે તે શ્રુતજ્ઞાન
જાતિ, જરા, મરણ, રોગ, શેકને નાશ કરનાર કેઈપણ જ્ઞાન હોય તે તે શ્રુતજ્ઞાન
મોક્ષની નીસરણી તરીકે પ્રાપ્ત થએલા મનુષ્યભવને સફળ કરાવી અવ્યાબાધ, અનંત, શાશ્વત સુખને આપનાર એ શ્રુતજ્ઞાન. . કેવલજ્ઞાનરૂપી આત્માના સ્વાભાવિક જ્ઞાનને પ્રાપ્ત કરાવી આપનાર હોય તે તે શ્રુતજ્ઞાન - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમારિત્રની પ્રાપ્તિ અને તેની શુદ્ધિને કરાવનાર જે કોઈપણ જ્ઞાન હોય તે તે શ્રુતજ્ઞાન. - શાસનની સર્વદા પ્રવૃત્તિરૂપી સૌને કેઈપણ સ્તંભ હેય તે તે શ્રુતજ્ઞાન
ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુગની વિધિઓ જેને માટે પ્રવર્તે છે તે કૃતજ્ઞાન ,
પ્રમાદને પરિહાર કરીને ચારિત્રરૂપી ચિંતામણિની આરાધના માટે ઉત્સાહિત કરનાર એ શ્રુતજ્ઞાન.
' મેક્ષના અવ્યાબાદ સુખને પ્રાપ્ત કરાવનાર ચારિત્રની કેઈપણ જડ હોય તે તે શ્રુતજ્ઞાન. છે. આવા શ્રુતજ્ઞાનને આરાધના કરવાને ત્રિલેકનાયકે નિયમિત કરેલ દિવસ તે જ મુતપંચમી, જ્ઞાનપંચમી કે સૌભાગ્ય પંચમી.
કાર્તિક ચાતુર્માસી વ્યાખ્યાન. . સં. ૧૯૯૧ કારતક સુદ ૧૪, મંગળવાર, મેસાણા. ધર્મઘોષસૂરિની ક્ષમા અને પરોપકારિતા,
चतुर्धा तदयं धर्मो, निःसीमफलसाधनं । સાધનીયઃ સાવધાનૈમેષમામીfમઃ રિશા ત્રિ. શ. ૪. ૧
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર નામનો ગ્રંથ રચતાં થકાં ભગવાન રાષભદેવજીનો પ્રથમ ભવ બતાવતાં જણાવે છે કે, ધનાસાર્થવાહ જે વખતે ચોમાસામાં જંગલ વિષે પડાવ