________________
ટ
પવ મહિમા દર્શાન
પ્રાપ્તિથી અને તે દુઃખસમાગમથી સદાને માટે દૂર રહેવાના રસ્તા માત્ર એકજ કે જ્ઞાન.
આ જીવ અનાદિકાલથી ભવચક્રમાં ભમ્યા કરે છે એવું જો કાઈ ખીજાંકુર ન્યાયની માફક જન્મમરણની પરંપરાથી સમજાવી શકે તે તે માત્ર જ્ઞાન.
અનાદિકાલથી આત્મ જ્ઞાનની જઘન્યતમ હદમાં સૂક્ષ્મ એકેદ્રિયપણે પડી રહ્યો, અને ભવિતવ્યતાના ચેગે અને કાઇક પુણ્યસચેાગે જ્ઞાનનાં સાધના ચઢિયાતાં મળ્યાં અને વમાનમાં પુણ્યદ્વારાએ મળતાં સપૂર્ણ જ્ઞાનસાધના પ્રાપ્ત થયાં છે તે હવે આત્માના સ્વાભાવિક સુખાને પ્રાપ્ત કરવાના અર્વ અવસર છે એવુ ો આત્માને કોઈ સમજાવી શકે તે તે માત્ર જ્ઞાન.
અનાદ્ઘિકાલથી આ આત્મા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના ક્રમ વિકારના થયેલા રાગેાએ ઘેરાએલા છે, અને તે રોગાને દૂર કરી આત્માના સ્વાભાવિક સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર રૂપી ગુણાને પ્રગટ કરી ખીલવવાની જરૂર છે એવું સમજાવનાર એ જ્ઞાન. આશ્રવ અને સ ંવર, બધ અને નિરા, એએનું અનુક્રમે છાંડવાલાયક અને આદરવાલાયકપણુ જણાવનાર હોય તે। તે માત્ર જ્ઞાન. અનાદિકાલથી કાયિક, વાચિક ને માનસિક કાઈપણુ જાતના પુદ્ગલના બંધનમાં જ આ આત્મા સપડાએલેા છે તે જ્ઞાન જ.
એમ જણાવનાર
જન્મ, જરા, મરણ, રાગ, શાક; આધિ, વ્યાધિ, ઉપાધિ; સયેગ અને વિયેાગના વમળેામાં અનંત વ્યથા આ આત્મા અનુભવી રહ્યો છે એમ સમજાવનાર જો કોઈ પણ હોય તે તે જ્ઞાન જ.
જડ અને ચેતનને વિભાગ સમજાવી આ આત્મા જડદ્વારાએ સાહેબી માને છે એવું સમજાવી આત્માને સ્વસ્વરૂપમાં લાવી સ્થિર કરનાર જો કોઇપણ હાય તે। તે જ્ઞાન જ.
આત્માના એકએક પ્રદેશે! ઉપર ક રાજાએ જ્ઞાનાવરણીય આદિકપણે પરિણમાવેલા અનંત પુદ્ગલેાની ચેકી રાખી આત્માના વિકાસ અટકાવ્યે છે એવું સમજાવનાર કોઇપણુ હોય તે। તે જ્ઞાન.