________________
પર્વ મહિમા દર્શન
પ્રવૃત્તિઓને છેવટે ત્યાગ કરે જ પડે છે. એકલે જ્ઞાનગુણ જ એ. છે કે અંત સુધી તેને ત્યાગ કરે પડતું જ નથી, પરંતુ તે સાથેનું સાથે જ રહે છે. ભવને જ્યાં અંત છે એવા સિદ્ધપણામાં પણ જ્ઞાનને. પ્રકાશ કાયમ રહે છે. સિદ્ધપણને પ્રાપ્ત કરેલા આત્માઓ પણ. જ્ઞાનને ત્યાગ કરતા નથી, એથી સમજાય છે કે જ્ઞાન એ મોક્ષરૂપી. મહાલયને કીતિવંતે શણગાર છે.
વૈશેષિક, નૈયાયિક, બૌદ્ધો એ સઘળા મેક્ષ અને જ્ઞાન બંનેને માને છે. બીજા સંખ્યાબંધ આર્યતત્વ કે જેઓ જૈન દર્શનને માનતા નથી, તેઓ પણ જ્ઞાન અને મોક્ષને સ્વીકારે છે, પરંતુ તેમના અને જૈનેના મોક્ષમાં ફેર એટલે જ છે કે તેમનું મેક્ષ સ્થાન એ પાંજરાપિળ જેવું છે. આત્મા ભવતાપથી ઘરડો થએલે, થાકેલે, કાંઈ ન. જાણી શકે, ન સમજી શકે, એવી દશામાં અમુક સ્થાને પડી રહે હોય; તે પછી એ સ્થાનમાં અને ખેડાં હેરેની પાંજરાપોળમાં કાંઈ પણ તફાવત રહેવા પામતે જ નથી, મોક્ષમાં પણ ચેતના રહે છે, એવું તેઓ માનતા નથી.
જેન શાસન તે સ્પષ્ટ કહે છે કે મોક્ષમાં પણ ચેતના અખંડરીતે રહે છે. ખેડાં રે જ્યારે શક્તિહીન થાય છે, ત્યારે તેમને તેમના ધણીએ પાંજરાપોળને હવાલે કરે છે, તેવી રીતે તેમને માનેલે મક્ષ જ્ઞાન રહિત આત્માઓને સંઘ છે. અજૈને કહે છે તેમ મોક્ષમાંજ્ઞાનરહિત પણ રહેતું હોય તો તે આવા મોક્ષને મોક્ષ ન કહેતાં પાંજળપોળ કહીએ, તે તેમાં જરા પણ અતિશયોક્તિ કરવા જેવું નથી. જૈનેના મેક્ષમાં અને જેનેતરના મોક્ષમાં જે મોટો તફાવત રહેલ છે તે અહીં જ રહે છે.
સર્વજ્ઞ ભગવાને એ જ્ઞાન પામીને તે જ્ઞાન વડે સિદ્ધ ભગવાનનાં દર્શન કર્યા છે અને તેમણે જગતને સિદ્ધ ભગવાનની માહિતી આપી છે. સર્વજ્ઞ ભગવાન જણાવે છે કે એ સિદ્ધો સદા, સર્વદા જ્ઞાનગુણદ્વારા પ્રકાશતા હોય છે અને જ્ઞાનગુણુ વડે જ તેઓ જે કાંઈ થયું છે, થાય છે અને શે તે સઘળને જાણે છે. આ રીતે મોક્ષને સ્થાને પણ જ્યારે બીજા ગુરે છૂટી જાય છે, ત્યારે જ્ઞાનગુ. એ. એક જે