________________
શ્વાનપંચમી દેશના
ગુણુ એવા છે કે જે અન તકાળ સુધી કાયમ છે. આત્મા જેમ અનાદિ છે, તેમ જ્ઞાન ગુણુ પશુ અછે અને તે જ્ઞાન અતતકાળ સુધી રહે છે.
*
( भव० भा० गा०५०२ थी ५०७ )
આ ધાર્મિક જ્ઞાનને અને આજના પૈશાચિક જ્ઞાનને કાઈએ સંબંધ જોડવાને નથી. જે જ્ઞાન સંસારના બંધનાને વધારે છે, સંસારના પાપતાપને વિસ્તારે છે, દુતિને માગે આત્માને ધકેલીને તેને પુદ્ગલેના શ્રૃંગા પર પણ બિરાજતા કરે તેવા જ્ઞાનને જૈન શાસન જ્ઞાન કહેતું જ નથી. એ જ્ઞાન તા મહાભયંકર અજ્ઞાન છે. જે જ્ઞાન મેાક્ષ અપાવે તે જ્ઞાન છે. આ જ્ઞાનની, આવા જ્ઞાનથી યુક્ત એવા જ્ઞાનીની અને એ જ્ઞાનનાં સાધનાની જે કોઈ સમજપૂર્વક ભક્તિ કરે છે, તે ભવ્યાત્મા આ ભયંકર સ`સારને તરી જઇને ઉત્તમ આનદને આપનારા એવા મેાક્ષ મેળવી શકે છે. ( માવળતિ સમ ખાળી નવયળમइलवे | जगो पगलहिओ सन्जाल दइइ कम्मं ॥ भ० भा० :૦ ૬૦૨)
*
૮૫
ભાદરવા શુદ ૫ નું પ તિથિપણુ
·
એ નહિ પર્વે પાંચમીના ખુલાસા.
કેટલાક ભદ્રિક લેકે આચાર્ય ભગવાન યુગપ્રધાન શ્રી કાલિકા-સૂરિજીએ, ભાદરવા શુદ ૫ ની સંવત્સરી થતી હતી, તે પલટાવીને ભાદરવા શુદ ૪ ને દિવસે સંવત્સરી પ્રવર્તાવી. એ વાતને સંવત્સરીના પરિવત"નમાં નહિ લેતાં ભાદરવા શુક્ર-પનુ પતિથિપતુ કેટલાક ઉડાવી જે છે, અને તેમાં એ પવે નહિ પૉંચમી, સ`સમાણી ચેાથ' એ પંડિત શ્રીવીરવિજ્યજીએ ચૈત્યવંદનમાં કહેવુ વચન આગળ કરે છે. પશુ તે ધારણા શાસ્ત્રને અનુસરનારી નથી. માત્ર સ્વચ્છ કલ્પના છે.