________________
જ્ઞાનપંચમી દેશના
૭૩
તે ન જ મૂકી શકાય ! એ તમારુ' દ્રશ્ય તમારે જ્ઞાનખાતામાં જ જ આપી દેવાની જરુર્ છે. જ્યાં સુધી તમે એ દ્રવ્ય જ્ઞાનખાતામાં ન વાપરે, ત્યાં સુધી તમારી એ શારદાપૂજા માની લેજો કે અધુરી છે ! અન્યદર્શનના ધરાવવા જેવી તમારી સ્થિતિ.
વૈષ્ણવ જેવી જ તમારી સ્થિતિ ન થવી જોઈએ, દેવાને નૈવેદ્ય થાળ, દ્રવ્ય ઇત્યાદિ ધરાવીને પછી ગેાસ્વામીએ તે લઈ લે છે. તેએ એમ કહી શકે કે, “હે ભગવન્ ! આરતી ઉતારું, ઘટ ખજાઉં, તમને ધરાવુ, તે હું શું ખાઉં! ' પરંતુ એવી દશા તમારી ન જ હોઇ શકે અનેા ખ્યાલ રાખજો. શારદાપૂજન વખતે તમે જે કાંઈ મૂકે છે તે તમારાથી કાથળીમાં ન જ મૂકી શકાય એને ખ્યાલ રાખજો ! શારદા એટલે સરસ્વતી અર્થાત્ જ્ઞાન છે, તેા પછી જ્ઞાનપૂજાને નામે બહાર નીકળેલુ દ્રવ્ય તે જ્ઞાનખાતામાં જ જવુ જોઇએ, તે પાછુ કોથળીખાતામાં જઇ જ ન શકે, આ વાત તમેા ધ્યાનપૂર્વક વિચારશેા તા તમેને જણાઇ આવશે કે તમે જે કરા છે તે વ્યાજબી નથી. લક્ષ્ય લક્ષ્મીપૂજનમાં જ છે.
ખરી વાત એ છે કે શારદાપૂજનને દિવસે નામ છે “શારદાપૂજન” પણુ લક્ષ્ય છે લક્ષ્મીપૂજનનુ ! તમે ધ્યેય લક્ષ્મીપૂજનનુ રાખેા છે. અને શારદાપૂજન કરે છે માટે જ તમારી શારદાપૂજા સફળ થવા પામતી નથી- સરસ્વતી એ તેા આર્ચીની સામાન્ય દેવી છે. સરસ્વતી તે વૈશ્વિક આર્યાં પણ માને છે અને આપણે જૈન આર્યાં પણુ સરસ્વતીને માનીએ છીએ. દિગમ્બરા પણ માને છે. (જ્ઞચત્તુ મુખ્ય ફેચવા શ્રુત,વસારી નય દેશ, મહાર૫ પ્રસ્તાવના પૃ॰ રરૂ). જૈનાને શારદાપૂજન સમ્યગ્દ્નાન માટે. જૈન આર્યાંનુ શારદાપૂજન એ સમ્યજ્ઞાન શા માટે કહી શકાય છે કે તે વખતે તમે એના આદર સત્કાર કરે છે. મુહૂત વગેરે જોવડાવા છે અને ધર્માનુકૂળ થઇ ને એ કાય કરે છે ત્યારે વિચાર કરેા કે સમ્યગ્રજ્ઞાનની પૂજા તેનીસંભાળ, તેના પ્રચાર વગેરે શા માટે કરતા નથી ? વારુ ! તમે એમ સમજતા હશે। કે અમે તેા દેવવંદન કરીએ છીએ, નવકારવાળી ગણીએ છીએ એટલે હવે અમારે બીજું કાંઇ પણ કરવાપણુ બાકી નથી”, તે તેવી માન્યતા ધરાવનારાએએ યાદ રાખવાની જરૂર છે કે એ રીતે તમારી જ્ઞાનપૂજા અધુરી છે. તમારી કૈવલ્યરુપી મિલકતનુ' થએલુ