________________
- પર્વ મહિમા દર્શન અહીં પૈષધપવાસ અને દિવાળી બંને કર્યા છે, તે જ વાત અહીં નિર્વાણ” શબ્દમાં જણાવીએ છીએ. ૨૪ તીર્થકરની વાત સાંભળીએ છીએ ત્યાં “નિષ્કુ' કહ્યું છે તે એ જ કે નિર્વાણને અંગે ભાવઉદ્યોત ગયે તેને અંગે દ્રવ્યઉદ્યોતની પ્રવૃત્તિ થઈ. હું નિર્વાણ પામીશ ત્યાર પછી ત્રણ વરસ ને સાડા આઠ મહિને પાંચમે આરે બેસશે. જેનું નામ દુષમા છે. દુષ્ટવર-દુઃખદેવાવાળા વરસો જેની અંદર છે તે દુષમા. દુષમા કાળની કરતા.
એ કાળમાં બીજી વિચિત્રતા એ છે કે મનુષ્ય સંયોગને પ્રતિકૂળ રહી ભાવના ચડાવનારા હોય છે, પણ ઘણા સંગ ઉપર ભાવના ચડાવનારા હોય છે. દુષમકાળની એવી ખરાબી છે. અભવ્ય ઘણા હોય, ભવ્ય પણ ધર્મની લાગણીવાળો ધર્મ કરવા તૈયાર થયેલ હોય છતાં સંયોગની ખામીને લીધે ધર્મમાં જે ઉદ્યમ; અપ્રમત્તપણું કટીબદ્ધપણું તે કરી લેવાને નહિ. ભવ્ય પણ દુષમાં આરાને લીધે ધર્મમાં ઉદ્યમ કરવાવાળ નહિ થાય, આથી ધર્મને ઉઘમ થશે નહિ. પાંચમા આરા વિષે ધર્મમાં ઉઘમ કરવો તે જ્ઞાનીના વચનને લેપવાને અર્થ ન કરશે. આંખ માસ્ક મુનિએ અસહનશીલ બનવાના.
જે છ કાયના કુટામાં માચી રહ્યા છે, તેવા ધર્મને ઉદ્યમ ન કરે, પણ આરંભાદિકને ત્યાગ કરી મેક્ષનું નિશાન લઈ નીકળી પડ્યા છે તે સાધુઓ તે ધર્મને ઉદ્યમ કરશે ને ? અહીં સામાન્ય શબ્દ સર્વને લાગુ થાય, છતાં વિશેષને લાગુ કરવા મુનિરાજેની સ્થિતિ દર્શાવે છે.
मुणिणोऽवि परोप्पर कलहकारिणो बहुपरिग्गहासत्ता।' “ટ્ટિસતિ ન સ વાર્તા નથifમ” | ર છે
ગૃહસ્થ જે આરંભાદિકમાં આસક્ત થયેલા હોય તેની વાત દૂર રહી, તે તો નદીના ઘાટ જેવો ધર્મ ગણે છે. નાહીને ઘેર ચાલ્યા આવવું, તેમ થોડે વખત દેહરે ઉપાશ્રયે ધર્મ કરી ઘેર ચાલ્યા જવું. બે ઘડી વિસામાનું સ્થાન, પણ મુનિમહારાજાઓ મેક્ષનું નિશાન લઈ બહાર પડેલા છે પણ પરસ્પરના કલેશને કારણે જેમ કાંટે-કણિય–સુતરને તાંતણે પણ આંખ ન ખમે, પણ નાક છેડાનાં છોડાં ખમે, જીભ છારીએ ખમે, શરીર મેલ અમે બધું ખમે, પણ આંખથી કંઈ ન ખમાય તેમ