________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૮૭ આગે ફલ્લો થયે એમ માનવું? એ તે વગર જ્ઞાને બેભે, પણ તે તો જિંદગીથી જ્ઞાન મેળવ્યું હતું તે બળ્યું. બીજે આક્રોશ કરે તે વખતે ઘૂંક ન ઉરાડ્યા કરે ! મારવા આવે તે વખતે વિચારવું કે “મારી નાખતે તે નથી ને ?” અથવા મારી નાંખે છે, “પણ મારે ધર્મ તે નથી જતો ને !” આક્રોશ કરે, મારવું, વધ કરે, જીવથી મારી નાખે, ધર્મથી નાશ કરે,આ બધું બાળજીવો હોય ત્યાં બને, ત્યાં. આ ચીજ બનવી અસંભવિત નથી. સમતા કઈ રીતે આવે ?
આખા શહેરમાં આગ હોય ત્યાં બચ્યું તેની બોલબોલા. આ સ્થિતિ કયારે આવે ? શાંતિ મારો ધર્મ છે; ક્રોધ મારા આત્માના. ધર્મને ચુકવનારે છે, તેમ માર્દવ-નમ્રતા મારો ધર્મ છે. કેણિક સરખાને શ્રી મહાવીર પ્રભુ “મહાનુભાવ ! ” કહે છે બાપને બેડીમાં નાખનાર, કેદમાં પુરનાર, ૧૦૦ ચાબખા મારનાર, સાળનું નખેદ, કાઢનાર એ કેણિક છે, છતાં મહાવીર મહારાજ, મહાનુભાવ!” કહે છે.
સુગંધ લેનારે ભમરે થડ-ડાળ પર ન બેસે ખેળી ખેળી ફૂલ પર બેસે. માટે ભમર બન અને ગુણ તરફ જા! દોષ પર નજર ન કર ! દસ પ્રકારના શ્રમણધર્મના નામથી આપણું વર્તન સારું કેમ નથી થતું પરતું તેના કારણ વગેરેને વિચાર આપણને સૂઝતું નથી. અહીં દુષમાકાળનું ફળ જણાવ્યું. પ્રાયે પિતાના ધર્મમાં સાધુ વર્તવાના નહિ, તેમ સર્વથા ધર્મને અભાવ પણ નહિ, પરંતુ સમ્યગ્ન પ્રકારે વર્તવાના નહિ. હવે આગળ પાંચમા આરાનું સ્વરૂપ કેવું છે તે અધિકાર અગે વર્તમાન