________________
- ૨૮
પર્વ મહિમા દર્શન અર્થ “ત્યાગ કરવો થાય છે. આયંબિલના પચ્ચક્ખાણું એટલે આયંબિલને - ત્યાગ. આવું સમજણ વગરનું જ્ઞાન તે કાકપટું જ્ઞાન. પચ્ચખાણુ એટલે ત્યાગ બરાબર, પણ શાને ? આયંબિલને નહિ, પણ આયંબિલમાં નહિ કલ્પતી–ખપતી વસ્તુઓનો ત્યાગ, અને તેના પચ્ચક્ખાણ તે આયંબિલના પચ્ચકખાણ.
ધે ઘણા જ દૂત' કઈ પણ જીવને માર નહિ. કિલામણા - ન કરવી, એ શાસ્ત્રવચન પકડી કે ઈ એમ કહે કે હું ઉપવાસનું પચ્ચખાણ આપીશ તે બિચારી દુઃખી થશે. તેનું નિમિત્ત હું બન્ને ? માટે કોઈને પચ્ચક્ખાણ ન આપવું. જો હું તેને લેચ કરીશ તે બિચારે દુઃખી થશે, આવા પ્રકારનું જે જ્ઞાન તે અપલક્ષણીયું કાકપડું શ્રુતજ્ઞાન કહેવાય.
જિનેશ્વર ભગવાનની પૂજા વખતે “અહિંસા સનમ તવ' એ પદ આગળ લાવી જિનપૂજાને વિરોધ કરે કે પાણીમાં જીવ છે, માટે તેને
જિનપૂજા દરમિયાન હણાય છે. દીપક પૂજાથી અગ્નિકાયની વિરાધના - થાય છે, માટે જિનપૂજા એ ધર્મ નથી. આ પ્રમાણેનું પદમાત્રના શબ્દાર્થનું પૂર્વાપરના સંબંધ કે અધિકાર વગરનું જ્ઞાન તે કાકપટું -શ્રુતજ્ઞાન, - ગુરુ મહારાજ ગામમાં પધારતા હોય અને સામાયિક લઈને બેસી . જાય, અને માને કે સામે જવાથી વિરાધના થાય અને તે વિરાધનાથી હું બચ્ચે; અને આરાધક બન્યા. તે એ આરાધક નથી, પણ વિરાધક છે. અને ગુરુ મહારાજની સામે જવામાં તૈયાર થનાર જનારે આરાધક છે, અને ગુરુભક્તિ કરનાર છે. આ પ્રમાણે બધા કાકાદા જ્ઞાનનાં દ્રષ્ટાંતે છે. ચિંતાજ્ઞાન
ચિંતાજ્ઞાન હેય તે સુંદર વિચાર આવે કે “કર્મને બંધ ના થાય માટે કઈ પણ જીવને મારવા નહિ, તપસ્યા તથા લેચ એ કર્મના નાશ માટે છે અને આવતાં કર્મો રેકવા માટે છે. મારા ઘરના કામકાજ અંગે પટકાય જીની વિરાધના થાય છે અને આત્મા પાપથી ભારે થાય છે. પરંતુ જિનપૂજા કરતી વખતે હિંસા થાય, છતાં હિંસાની