________________
૫૨
પર્વ મહિમા દર્શન જૈન શાસનની મહત્તા ચી?
જ્યાં સુધી તમે આત્માના કેવલ્ય સ્વરૂપને અંતરમાં ધારણ કરતા નથી ત્યાં સુધી તમારી સ્થિતિ કયાંકથી ઉપાડી લેવાની ઈચ્છા સેવનારા લૂંટારા જેવી જ છે. તમને જ્યારે એવી ધારણું થાય કે મારે આત્મા એ તે કૈવલ્ય સ્વરૂપ છે, ત્યારે જ તમે લૂંટારાની કક્ષામાંથી બહાર આવેલા ગણવા પામે છે.
આત્માને તેના કૈવલ્ય સ્વરૂપની ધારણું કેણ કરાવે છે તેને વિચાર કરે. જગતમાં એવું એક પણ શાસન નથી, એ એક પણ સંપ્રદાય નથી કે જે આત્માને તેને કૈવલ્ય સ્વરૂપની ધારણા કરાવી શકે. ત્રિલેકમાં માત્ર જૈન શાસન એ એક જ એવું શાસન છે કે જે આત્માને તેના કૈવલ્યપણાની ધારણા કરાવી શકે છે. અને જૈન શાસનમાં આવી દિવ્ય શક્તિ રહેલી છે તેથી જ જૈન શાસન પ્રશંસાને ગ્ય છે; અન્યથા નહિ. પરંતુ જેને જિનશાસનને જ શા માટે વખાણે છે તેના આપણે અન્ય દર્શનીઓને સંતોષકારક ખુલાસો આપે જ છૂટક છે. જે તે ખુલાસે આપણે ન આપી શકીએ તે જૈન શાસનની મહત્તા તેમના ખ્યાલમાં આવી શકવાની નથી. ખૂદ જને એ પણ એ મહત્તા જાણવી જ રહી. જે જૈને પણ એ મહત્તા ન જાણે તે એને. અર્થ એટલે જ કે મેટી મટી વાત કરવા છતાં આપણે આપણા ઘરને જ જાણતા–પીછાણતા નથી. જૈન શાસન એ દેખતાનો માગે છે,
પીરને ખેજા વખાણે છે. ખોજા સિવાય પીરને બીજું કઈ વખાણતું નથી, માતા ડાકણ હોય તે પણ છોકરાઓ તે માતાને અન્નપૂર્ણા જેવી જ માને છે. શિવને સૈ માને છે. વિષ્ણુને વૈષ્ણ. ભજે છે, બુદ્ધને બૌદ્ધ ભજે છે, એ જ રીતે પરમ પ્રતાપી શ્રીજિનેશ્વર ભગવાનને જે આપણે ભજતા રહીએ તે પછી બીજાની અને આપણી માન્યતામાં ફેર પણ શે ?
ત્યારે હવે વિચાર કરે કે અન્ય દર્શનીઓ પિત પિતાના ઈષ્ટદેવને વખાણે છે તેમાં અને જૈને પોતાના તીર્થંકરદેવને વખાણે છે તેમાં કશે તફાવત રહેલ છે કે નહિ?. ઉપદેશકને તે ઉપક્રેશક છે એટલા જ માટે જેઓ મહત્તા આપે છે તેઓ સાચા તત્વ પરીક્ષક