________________
જ્ઞાનપંચમી દેશના પતિને સ્ત્રીને જવાબ
આચાર્ય બાળકને શિક્ષા કરે છે, તેથી રોષ પામવાનું કે કલહ કરવાનું કારણ નથી, પરંતુ આચાર્યું કરેલું કામ શા હેતુથી કરેલું છે તે વિચારવાનું છે. આ કાર્ય બાળકના આત્માની હિતબુદ્ધિ રાખીને કરવામાં આવ્યું છે અને તેથી તેમને માટે આપણે રોષ કરે એ કર્તવ્ય નથી !”
ગુણમંજરીએ જવાબ આપ્યો હતે કે
“ભલે છોકરો ભણ્યા વિનાને મૂર્ખ રહે, તેથી કાંઈ છે કરીને શિક્ષા થશે, તે હું સહન કરીશ નહિ.” જ્ઞાનાવરણીય કર્મને સંચય કેવી રીતે થાય?
ગુણમંજરીના આ વર્તનથી જ્ઞાનની વિરાધના થઈ હતી. આ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની વિરાધના થાય છે, આવી રીતે વિણેની યા ત્રણેમાંથી ગમે તે એકની પણ વિરાધના થવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.
વળી જેમ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને એ ત્રણની વિરાધના દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, તે જ પ્રમાણે બીજા પણ કેટલાક કારણથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનની રૂચિ હોય છતાં જ્ઞાનનાં સાધને કોઈને ત્યાં હોય અને તે ઉપાડી લાવવાં, ગ્રંથ વાંચવા માગી લાવ્યા હોય તે ઓળવી જવાં, જ્ઞાનનો ગ્રંથ હોય. અને તે કઈ માંગે તે “ નથી” એ જવાબ આપે, પિતાને જ્ઞાન હોય અને કોઈ પૂછવા આવે તે કહેવાની અરુચિ ખાતર કિવા બીજા કોઈ વિચારથી તે વસ્તુ “મને આવડતી નથી એમ કહી દેવું આ સઘળા જ્ઞાનને નિહ્રવ છે.
જેમ ત્રિતની (જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનનાં સાધન) વિરાધના દ્વારા જ્ઞાનવરણીય કર્મ બંધાય છે, તે જ પ્રમાણે જ્ઞાનને મત્સર કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. કેઈ સમર્થ વિદ્વાન અને મહાન જ્ઞાનીની ઈર્ષા કરવી, તેના વ્યાખ્યાને, ભાષણે, ઉપદેશો ઈત્યાદિ દ્વારા જે કીર્તિ તેને મળતી હોય તેને તિરસ્કાર કરે, કેઈ ગ્રંથ . પ્રકાશકે જ્ઞાનને સારે, શાભિત અને આકર્ષક ગ્રંથ બહાર પાડયો હેય, તે પણ ડાહ્યા ડમરા થઈને તે ગ્રંથ સારે અને શેભિતે થવા