________________
41
પવ મહિમા દર્શાન
કબજો મેળવવા તમારે મેહક્ષયરૂપી બેલિકને સાથે રાખ્યા વિના છૂટકો જ નથી. જો તમે માહ ઉપર કબજો મેળવી ન શકે તે ખાતરીથી માની લેજો કે તમારી આત્મસિદ્ધિ તમે કઢી પશુ મેળવી શકવાના જ નથી, અને તમારા કૈવલ્યાભિલાષી આત્માને ઠેકરા જ ખાવી પડવાની છે. વ્રત, ઉપવાસ, પૌષધ એ સઘળાં મેહની મંદતા કરનારા હેાવાથી તેએ સઘળા એલિફને સ્થાને છે. હુકમનામુ” ચાક' જોઈ એ.
હવે તમે એવા પ્રશ્ન કરી શકેા છે કે, પૌષધાદિ કરવાથી મેડમ દતાની પ્રાપ્તિ થાય છે એટલે પૌષધાદિની આવશ્યક્તા તે સ્પષ્ટ છે, પરંતુ ખમાસમણુ દેવાથી શૈા લાભ થાય છે ? ‘નમેા નાળER' એ ગયણાની કૈવલ્યની પ્રાપ્તિમાં શી આવશ્યક્તા રહેલી છે ? ઠીક, તમારી મિલકત પારકાની પાસે છે એમાં કાંઈ સંશય નથી. ન્યાયની કોઈ તમારી વાત માન્ય રાખી છે, અને તમેાને હુકમનામું કરી આપ્યુ છે. હુકમનામુ` મજાવવા માટે તમે એલિફને પણ તમારી સાથે રાખ્યા છે. કઈ રીતે તમે અપૂર્ણતા રાખી નથી, પરંતુ તમારા હુકમનામામાં કેટની સહી છે તે ઉપર જ તમે શાહી ઢાળી દો અથવા એકા પાડી દે તે ? જો એમ થાય તે તમે તમારૂ લેણુ એ હુકમનામાની રુએ વસુલ કરી શકવાના નથી. તમારૂ હુકમનામુ સ્પષ્ટ, શંકા વગરનું અને ચેકબુ જ હોવું જોઈએ. તમે વિચાર કરો કે તમારી જ્ઞાનરૂપી મિલકત તમે પાછી મેળવવાને માટે જે હુકમનામું મેળવ્યુ છે, તે હુકમનામુ શુદ્ધ, અપવાદ રહિત અને ચાકખું છે ખરુ કે ?
ગીરો હુકમનામું ન ખાવાય.
તમારા લાભનું હુકમનામું તમે મેળવી દીધું છે એ વાત સથા સાચી છે, પરંતુ એ હુકમનામું તમે ગીરે મૂકી દીધુ છે. દેવુ કરીને તમે દાટ વાળ્યેા છે, દેવું કરતાં કરતાં નથી ધરાયા ! દેવું કરી કરીને એવી દશા આણી મૂકી છે કે તમારી આંટ પર તમાને કોઈ પૈસા પણ ધીરવા તૈયાર નથી. આ સ્થિતિમાં તમે હુકમનામું જ ગીરવે મૂકીને પૈસા લાવી ખાઈ ગયા છે. તમારૂ આ રીતે ગીરે મૂકાએલુ હુકમનામું તમારા બેલિફ બજાવી શકવાના નથી, ત્યારે તમારે જે તમારૂ લેક્ષુ' પકવવું' હાય તા સૌથી પડેલાં તમારી એ ફરજ છે કે