________________
પર્વ મહિમા દર્શન ધારણા વિના ધમની પ્રવૃત્તિ નકામી છે.
ધર્મને નામે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં કાંઈક ચક્કસપણે ધારણું હેવી જોઈએ, જે એવી કંઈ ધારણ ન હોય તે આપણી પ્રવૃત્તિ કન્યા શોધી રાખ્યા વિના વરઘોડો કાઢવા જેવી જ લેખાવા પામે ! જીવ સમ્યવ પામે છે તે પછી નવકારમંત્ર ભણીએ તે તે કાર્યમાં પણ મુક્તિની ધારણું હેવી જોઈએ. (ઉથ ચ gો. સમિળ જમવા આવ નિ ૨૦૨૨) અને એવી ધારણા હોય તે જ કિયાએ કરેલી પ્રમાણ છે. જૈનદર્શનને પામીએ પણ તે પામ્યા પછી આત્માને ગુણ કૈવલ્ય ન જોઈએ તે આપણે ધારણું કઈ રાખી શકવાના હતા વારૂ? કેવલ્યજ્ઞાનને ન જોઈએ તે ધારણ કયી થાય? ધારણ થાય જ નહિ.
આત્માના કૈવલ્યગુણના ઉત્પાદક તરીકે તીર્થકર ભગવાનને ન માનીએ તે પૌરાણિકે એ વિનાયક બનાવતાં વાંદરો બનાવી દીધું છે. વિનાયક પ્રવુarો રચામાન વાનર:” તેવી જ દશા આપણી પણ થાય ! પરાણિકોએ પિતાના અધિષ્ઠાતા દેવને તૈયાર કર્યો, માણસમાંથી ઉપજાવી કાઢશે, પરંતુ તેમને સુંઢ બનાવી. તે સૂંઢ આગળ ન લગાડતાં પાછળ લગાવી દીધી. આથી દેવને રથાને પશુ બનાવી દીધું. આવી રીતે જે કોઈ પણ જાતની ધારણા વિના કાંઈ પણ કાર્ય કરવા નીકળીએ તો તેનું પરિણામ એવું વિપરીત જ આવે. ધર્મ જે ઈચ્છીએ તે આપે છે, પરંતુ ધર્મ પાળતી વખતે તેના પરિણામે શું મેળવવાનું છે તેની કાંઈક પણ કલ્પના હોય તે અવશ્ય હોવી જ જોઈએ, અને એવી કાંઈ પણ કપના હોય તે જ તે ક૯પનાની આશાએ કરેલી ક્રિયા સફળ છે. કલ્પવૃક્ષ પણ માગવાથી જ આપે,
ધારો કે તમારી સામે કેઈએ ચમત્કાર ઘડે અને એક સુંદર કલ્પવૃક્ષની તમારી આગળ ઉત્પત્તિ થઈ ચૂકી. આ કલ્પવૃક્ષમાં તમે જે કાંઈ માંગો તે આપવાની શક્તિ રહેલી છે. ('ga'ત્તિ ૩યતળતિરિ मामान्यकल्पितफलदायिकत्वेन कल्पना कल्पस्तत्प्रधाना वृक्षाः कल्पवृक्षा રુતિ | ટo go રૂ૫૨) પરંતુ એ શક્તિને ઉપયોગ તમને તે ત્યારે જ થવા પામશે કે તમે જ્યારે તેની પાસે કઈ પણ વસ્તુની યાચના