________________
પવ મહિમા દુન
નાંખીએ, તે તે શુદ્ધ દૈવાહિક કરતાં અશુદ્ધ દેવાદિક જ વધારે સારા કરે છે કે જેએ આત્માને મળતા લૌકિક સુખા તેને ભાગવવા તે છે ! તીર્થંકરદેવા અને સુગુરુએ આત્માને તેના લૌકિક સુખમાંથી ખસેડી નાંખે છે, અને ગુરુએ તે-પ્રકારના એધ આપે છે, (મહાવ્રત धरा धीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो મતાઃ ॥૮॥ જો૦ ૬૦ ૨) અને તીથ કર ભગવાના તે પ્રકારનું આલેખન પૂરૂ પાડે છે; છતાં એ લૌકિક સુખમાંથી ખસેડી નાખનારા તત્ત્વોની પણ આપણે મહત્તા માનીએ છીએ તેનું એક જ કારણ છે કે તે સઘળાં આત્માને તેના સાચા સ્વરૂપ પરત્વે દોરી જવામાં કારણભૂત છે. હિતબુદ્ધિથી તીથ ‘કરતુ' ક્શન
re
કૈવલ્યપણારૂપી આત્માના એ મહાપવિત્ર અને સાચા ગુરુને જ જો છેાડી દઈએ તેા તેા પછી આત્માના લૌકિક સુખેા છેડાવી દેવા તેના કશો અથ જ રહેતા નથી. તીર્થંકર ભગવાના, સુગુરુ અને અને સુધમ આત્માના લૌકિક સુખા છેડાવી દે છે, છતાં આપણે તેમના પરત્વે પ્રીતિ રાખીએ છીએ. તેનુ કારણ એ છે કે તેમણે જે કાંઈ કહેવુ છે તે સઘળું આપણા આત્માની હિતબુદ્ધિએ જ કહેલુ છે, ( केवलमधिगम्य विभुः स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय છતાથેડિલેિશયામાસ તીર્થમિયમ્ ॥૮॥ તત્ત્વા૦ ૪૪૦) | એમ આપણે માનીએ છીએ.
ચદ્રગુપ્ત અને ચાણકયનું દૃષ્ટાંત,
ચાણક્ય અને ચંદ્રગુપ્ત એ હિંદુસ્તાનના ઇતિહાસના જાણીતા વજીર અને રાજા હતા. ચંદ્રગુપ્ત એક દાસીના પુત્ર હતા, અને ચાણુકય તેના પ્રધાન હતા. ચાણયે ચંદ્રગુપ્તને રાજગાદી અપાવવા અપાર મહેનત કરી હતી, અને છેવટે તેમાં સફળતા મેળવીને ચાણકયે ચંદ્રગુપ્તને ગાદી અપાવી હતી. એક વાર ચાણક્ય અને ચંદ્રગુપ્ત એક સરાવરને તીરે પાટલીપુત્રને પાદરે ઊભા હતા, તેવામાં મહારાજા નંદના એક સરદાર ઘેાડા ઉપર બેસીને ચંદ્રગુપ્તને પકડી લઇ જવાને ઈરાદે ત્યાં આવી પહેાંચ્યા. ચાણકયે ચંદ્રગુપ્તને તળાવમાં ખાસી દીધે, છતાં પશુ ચંદ્રગુપ્ત ચાણકયને પેાતાના સત્તમ સંરક્ષક સમજતા હતા.