________________
જ્ઞાનપંચમી દેશના
વિચારવાનું છે. દેવની મહત્તા તે દેવ છે એટલા જ માટે માની લીધી નથી, તે જ પ્રમાણે ગુરુ અને ધર્મની મહત્તા પણ તે ગુરુ અને ધર્મ છે તેને અંગે જ રહેલી નથી, પરંતુ તે સઘળાની મહત્તા માત્ર એટલાને જ અંગે છે કે તેઓ આત્માને તેના ભૂલી જવાએલા કેવલ્યગુણની યાદ આપે છે, અને તે ગુણના સંસ્કારે તેનામાં જાગૃત કરવાનું કાર્ય કરે છે, આને જ અંગે ગુરુ અને ધર્મની મહત્તા કહેલી છે. તીર્થકર દેવેની મહત્તા શાથી?
કૈવલ્યરૂપી જે મહાન રિદ્ધિ આત્માએ વિસારી દીધી છે, જેને આત્મા ભૂલી ગયો છે તે સિદ્ધિને તીર્થકર ભગવાને એ શોધી કાઢી છે, અને તેમણે દર્શાવી આપ્યું છે કે આ જ આત્માની સાચી સમૃદ્ધિ છે. તીર્થંકરદેવની આ જ મહાન શોધને અંગે તેમનું મહત્વ રહેલું છે. એ મહાપુરુષોએ એ આત્માની અખંડ રિદ્ધિ દર્શાવી છે, અને એ અખંડ રિદ્ધિ તેમના આલંબન દ્વારા જ મેળવી શકાય છે, એ જ દષ્ટિએ શ્રી તીર્થકટ્ટેની મહત્તા છે. (સર્વજ્ઞ નિતirlfષો દૂષિત અથરથતાઈવારી ૪, રેયોન પરમેશ્વરઃ ઇ . . re go ૨) આભાને સાચા રૂપે દેરવાનાં સાધન | તીર્થંકરદેવેએ તે આત્માની અખંડ રિદ્ધિ બતાવી છે. પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે જે ધરી રસ્તે છે, તે ધર્મ છે. ધર્મનું પણ મૂલ્ય એ જ દષ્ટિએ છે કે તે આત્માનું કૈવલ્યપણું મેળવી આપે છે. આત્માનું કૈવલ્યપણું, જેને પ્રકાશ શ્રી તીર્થંકરદેવેથી થાય છે, તે કેવળપણની પ્રાપ્તિ ધર્મ દ્વારા થાય છે, માટે જ અહી ધર્મની મહત્તા ગણવામાં આવી છે (
તુતિ પતorળવારનાદ્ધ કરવા માં રિફાવિષઃ સર્વજ્ઞોશ વિમુ III - Bro go ૨). શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને મુકાબલે મહત્તા રહેલી છે. એ સઘળી મહત્તા કેવલ્યપણાને અંગે છે. જે કૈવલ્યપણાનું દયેય જ ન હોય તે પછી શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ હોય તે-શું અને અશુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ હોય તોયે શું? અને દેવ, ગુરુ અને ધર્મની સમૂળ હતિ જ ન માનવામાં અ:” હોય છે. પણ શું ? કૈવલ્ય પ્રાપ્તિને મહાન ઉદ્દેશ જ જે કાઢી