________________
૯૪૬
પર્વ મહિમા દર્શન પામેલે, રિદ્ધિ કબજે કરવાની જગ્યાએ બેભાન બનેલા ચક્રવત્તિના છોકરાને મૂળાનું અને પિતાની રિદ્ધિનું ભાન હેતું નથી, અને મૂળાના કાંદામાં મહાલી રહ્યો છે, તેમ આત્મા પિતાના ચેતના ગુણને ઓળખી શકાતું નથી, કારણ કે મિથ્યાત્વાદિ ગાંડપણના થરે તેની ઉપર બાઝેલાં છે. अनाद्यव्यक्त मिथ्यात्व, जीवेऽस्त्येव सदा परम् । व्यक्त मिथ्यात्वधीप्राप्ति Twથાનતાથતે /૭ IT૦) આ મિથ્યાત્વ, આ મહાભયાનક ઉન્માદ, આ ગાંડપણ જીવાત્મા પોતે ખસેડી શકતા નથી. માદાઇથr , न जानाति हिताहितम् । धर्माधर्मा न जानाति, तथा मिथ्यात्व माहितः Iટાગુo) તે આ ઉન્માદને ખસેડવાની સ્થિતિમાં ત્યારે જ આવે છે કે
જ્યારે તે શ્રીજિનેશ્વર ભગવાનના દર્શનરૂપી પ્રતાપી ઔષધાલયમાં દાખલ થાય છે. આ આખા જગતમાં શ્રીજિનેશ્વર ભગવાનનું એક જ એવું ઔષધાલય છે કે જેમાં દાખલ થયા પછી દાખલ થનારને પિતાનામાં ઉન્માદ રહે છે એની ખબર પડે છે, અને તત્પશ્ચાત તે પિતાના ગાંડપણને છેડવાને રસ્તે જ વળે છે. (કુવૈચાવના, II ૩૦ હા ઋo ૭ ||) ઉપદેશની જરૂર
ચક્રવત્તિ મહારાજા હેય, પિતાની પાસે અખંડ રિદ્ધિ સિદ્ધિ ભરેલી હિય, અને ઈંદ્રના જેવો વૈભવ હોય, તે પણ ઉન્માદથી જે એ ચકવત્તિ મહારાજા પણ બેભાન બનેલું હોય તે તેને તેની સંપત્તિને
ખ્યાલ આવી શકતું જ નથી, તે જ પ્રમાણે આત્મા પણ મિથ્યાત્વાદિ ઉન્માદને વશ બનેલ હવાથી ચેતના રૂપ પિતાની અપાર સમૃદ્ધિને તે ઓળખી શકતા નથી. આત્માને જે અવ્યાબાધ કૈવલ્ય ગુણ છે, તે ગુણ મેહરૂપી તંદ્રાથી ઘેરાએલે આત્મા ઓળખી શકતા નથી, માટે જ એ આત્માની તંદ્રા ટાળવા અને તેના ચેતના ગુણનું ભાન કરાવવા જ તેને સતત ઉપદેશ આપવાની જરૂર રહે છે. દેવ, ગુરુ અને ધર્મની મહત્તા,
સમ્યકત્વની પ્રાપ્તિમાં દેવ, ગુરુ અને ધર્મની પ્રાપ્તિ થાય છે (या देवे देवताबुद्धिर्गरौ च गुरुतामतिः। धम्मे च धर्मधीः शुद्धा નથમિકબુથ ! ૨ / શેo to go ૨). તે એક મહત્તા છે, પરંતુ દેવ ગુરુ અને ધર્મમાં મહત્તા છે તે શાને અંગે રહેલી છે તે