________________
પર્વ મહિમા દર્શન હવે અવધિજ્ઞાનના બાર ભેદ કહેવાને વખત ન રહ્યો. વિલંગણાન. અવધિજ્ઞાનના છ ભેદ સાથે લઈએ તે (૧૨) બારભેદ થાય તે સમ્યગસાન ન રહે, માટે સમ્યજ્ઞાન લેવાનું હોવાથી અવધિજ્ઞાનના છ ભેદ લીધા. તે મિથ્યાશ્રત કેમ ગણુવ્યું ? ૧૪ ભેદ સમ્યજ્ઞાનના હતા. પકના કરવા તે સમ્યગજ્ઞાનના (૧૪) ચૌદ ભેદ ન લીધા બજarસનo એ સાત પ્રતિપક્ષી લીધા. મિથ્યાશ્રત એ ભેગું આવી ગયું. માટે સમ્યજ્ઞાનના ભેદ ન રહ્યા. એકાવન ભેદ શી રીતે ? અને પાંચ શી રીતે ? મિથ્યાજ્ઞાન જેડે લેવું હોય તે સત્તાવન ભેદ લેવા જોઈએ સમ્યજ્ઞાન લેવું હોય તે એકાવન ભેદ લેવા જોઈએ. ભારત રામાયણાદિ સમક્તિ દૃષ્ટિએ ગ્રહણ કરેલું તે સમ્યગજ્ઞાન છે... - અહીં મિથ્યાશ્રત એટલા જ માટે કે સમ્યગૃભુતપણે પરિણમે. એ જ મિથ્થામૃત સમ્યગૃષ્ટિએ ગ્રહણ કર્યું હોય તે સમ્યફ્યુતકહેવાય. સમ્યફથુનની જગ્યાએ વિપર્યાસ ન જણાવ્યું. મિથ્થામૃતમાં ગ્રાહકની અપેક્ષાએ સુંદરપણું જણાવ્યું. સમ્યપણે પરિણમે તે અપેક્ષાએ મિથ્યાત ગ્રહણ કર્યું છે. “પાંચ જૂઠમાં પાપ નથી.” આ વાકય સ્મૃતિનું લીધું. આ વાક્ય આપણે સાંભળ્યું. બ્રાહ્મણે પણ સાંભળ્યું આપણે હવે બેલતા અચકાવાનું નથી. સમક્તિવાળાને આ પાંચે જૂઠ પાપ લક્ષણ છે, તેમ સમજાય એ જ વાક્ય મિથ્યાત્વને અવળું પ્રવર્તાવે. સમ્યગ્ગદષ્ટિને સમ્યગૃપણે પરિણમવાનું છે.
અવધિ મન:પર્યવમાં દ્રવ્યથી વિલંગ, ભાવથી અવધિ થાય તેમ નહિ બને. સમ્યજ્ઞાન જ અહીં લીધા, પાંચ જ્ઞાનમાં વિભંગના છ ભેદ નાખવાની જરૂર નથી. અહીં મંગળ માટે હોવાથી અજ્ઞાન ગ્રહણ ન કરાય. જ્ઞાનને સુજ્ઞાન કે સમ્યગૃષ્ટિનું મતિજ્ઞાન કહેવાય. જ્ઞાન શબ્દ સામાન્ય હોય ત્યાં સમ્યગૃજ્ઞાન લેવું. સામાન્ય નિયમ પ્રમાણે જ્ઞાન જ સમ્યગૂજ્ઞાન છે એ અસભ્ય હાય જ નહીં. આથી મતિજ્ઞાન શબ્દ રાખે, શ્રુત સવજ્ઞાન ન બેલ્યા. જ્ઞાનને માટે વિશેષણની જરૂર નથી. “wત્તાળ પાવાદ પુનીત’ એમ કહેવાની જરૂર નથી. . જયારે જ્ઞાનને વિશેષણની જરૂર નથી તે ભાષ્યકાર કેમ લ્યા? તત્વાર્થકાર ત્રિવિદ્યા માસમા” એમ કેમ બોલવા ? એક છેડકરે.