________________
પર્વ મહિમા દર્શન. ચાર શાને વાસુદેવ પ્રતિવાસુદેવ જેવા છે.
અંશમાં કેવળજ્ઞાનને ઉપગ જોઈએ કે ? આ મતિજ્ઞાનને ક્ષપશમી ઉપગ છે, તે પછી ક્ષાયિક ભાવે મતિઆદિ જ્ઞાનના માનવા પડશે. કેવળજ્ઞાનના ચાર ભેદ લઈએ તે દરેકમાં કેવળજ્ઞાનપણું તે જોઈએને? આ ચારમાં પરસ્પર અભાવ છે. આ ચાર જ્ઞાને વાસુદેવ પ્રતિવાસુદેવ છે. વાસુદેવનું રાજ્ય હોય ત્યારે પ્રતિવાસુદેવનું ન હોય.. મતિજ્ઞાનને ઉપગ હોય ત્યારે શ્રતને ઉપગ નહિ, અવધિને હોય ત્યારે મતિયુતને ન હોય, અવધિ વખતે મન:પર્યવને ઉપયોગ ન હોય. સ્વતંત્ર ચારે જુદા છે. કેવળજ્ઞાન સર્વવ્યાપક જુદું છે.
પાંચ પ્રકારના જ્ઞાને છે. સ્વભાવે જ્ઞાને છે તે તેને રોકનારા કર્મો પાંચ પ્રકારના છે. મતિજ્ઞાનાવરણી આદિ પાંચ પ્રકારના છે. પાંચ પ્રકારના જ્ઞાન જુદા છે, તે આવરણ પણ પાંચ છે. નહિતર પાંચ પ્રકારના આવરણ હેય જ નહિ. જ્ઞાનને અંગે આવરણ છે, આવરણને લીધે પાંચ જ્ઞાન નથી થયા. સ્વતંત્ર જ્ઞાન પાંચ પ્રકારનું છે. તીર્થકર મહારાજા, જંબુસ્વામી પણ પાંચ પ્રકારનું જ્ઞાન કહે છે. તીર્થંકર મહારાજા એમ બેલે, અનંતા તીર્થકરોએ જ્ઞાન પાંચ પ્રકારનું કહેવું છે. જેમ અનંતા તીર્થકરે કહ્યું તેમ હું કહું છું. કોઈ પણ ચોવીશી કે વિશીમાં જ્ઞાનમાં ફરક નથી પડે. બીજા તીર્થકરેએ પાંચ ભેદ કહ્યા.
તમામ તીર્થકરોની એક સરખી પ્રરૂપણા જણાવવા માટે “નિરં’ કહેવું પડે. “મા પ્રાપ્ત કહેતા હું કેવળજ્ઞાનથી કાલકને દેખું છું, તેથી પાંચ પ્રકારનું કહું છું, જ્ઞાનને છઠો પ્રકાર જ નથી. કેવળજ્ઞાનથી મેં પદાર્થો જાણ્યા છે. તેથી પાંચ પ્રકારે કહેલું છે. મેં જ્ઞાનના પાંચ પ્રકાર કઈ પાસે સાંભળ્યા નથી, મને કેઈએ સંભળાવ્યા નથી, કેવલ જ્ઞાનીની પ્રજ્ઞાથી મેં જગતમાં દેખ્યા છે. સર્વ તીર્થકરની પ્રરુપણ પ્રજ્ઞપ્તિથી જણાવી. જ્યારે સૂત્રની રચના પિતે કરે, તે વખતે ગરમ સ્વતંત્ર સિદ્ધાંત રચવાના માલિક ગણધર, જે મનુ તે પદ ન સમજે તેને તે પદ નકામા લાગે, તે પદો ઘણુ જ જરૂરી છે. અનંત રાગમપણું, પરંપરાગમપણું જણાવવા માટે છે. આને હવાલે નાખી દીધે, ફલાણ ખાતે ઉધાર, રેકડા આપવાના નહિ. હવાલે નાખી દીધે