________________
I પર્વમહિમા દર્શન પહેલાં કહ્યું છે. તેને અર્થ એ છે કે જ્ઞાન આત્માનું પ્રધાન લક્ષણ છે, અને જ્ઞાનાવરણી કર્મ એ પ્રધાન ગુણનું જ આવરણ કરતું હોવાથી જ્ઞાનવરણી કર્મની ગણના સૌથી પહેલી કરવામાં આવી છે. જે નામ ગોત્રાદિ આત્માને મુખ્ય ગુણ હોત તો તે નામગોત્રાદિ કર્મોને જ પહેલાં કહેવાં પડયાં હતા, પરંતુ નામ ગોત્રાદિ આત્માનું મુખ્ય લક્ષણ નથી માટે નામશેત્રાદિ કર્મો પણ જ્ઞાનાવરણ કર્મને સ્થાને પ્રથમ સ્થાનને પામતાં નથી. જ્ઞાનાવરણીય પાંગળું
જ્ઞાનાવરણ કર્મ સ્વયં તે જો કે પાંગળું છે, તેને સઘળે આધાર મેહ ઉપર રહેલું છે. મેહનું અસ્તિત્વ હેય છે, ત્યાં સુધી જ્ઞાનાવરણ કર્મનું પણ અસ્તિત્વ હોય છે, અને જ્યાં મેહ નાશ પામે છે, ત્યાં જ્ઞાનાવરણ કર્મને પણ તરત જ વિદાયગીરી લેવી પડે છે. મેહના નાશ સાથે જ્ઞાનાવરણ કર્મને પણ નાશ થઈ જવા પામે છે. દશમા ગુણસ્થાનકને છેડે મેહ બંધ થવા પામે છે. (મારોહતિ પુતિઃ સૂકમ સંવર ગુખru ll૭રા ગુo) અને જ્યાં દશમાં ગુણસ્થાનકને છેડે મેહ બંધ થાય (જિંતુ સૂમસ્ત્રમાાન સયન ઝા ત્રત્વ / T૦) કે બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય કર્મને બંધ થવું જ પડે છે અને રિતુ દઉં, કશાન વિશે પવિતા મુનિ ક્ષનમઃ જાહેરામ I૮શા ગુoo) તે પછી જ્ઞાનવાણું કર્મ બંધાવા પામતું જ નથી. જ્ઞાનાવરણ કર્મ જ્ઞાનનું આવરણ કરનારૂં છે, અને મેહ એ તેના પગ છે. મેહ જ્યાં હેત નથી ત્યાં જ્ઞાનાવરણીનું અસ્તિત્વ પણ હતું નથી, આટલું છતાં શાસ્ત્રકારોએ મેહની કમને જ્ઞાનાવરણીય કર્મની પહેલાં મૂકી દીધું નથી. (so ર go કર ૭ થી ર૦). જ્ઞાન આગળ મેહ રંક
આપણે આગળ કહી આવ્યા છીએ કે જ્ઞાનાવરણ કર્મ એકવું તે પાંગળું જ છે, તેને મુખ્ય આધાર મેહની કર્મ ઉપર જ છે. જ્ઞાનાવરણ કર્મને શરીરના મધ્યભાગને સ્થાને રાખીએ અર્થાત શરીરના મધ્યભાગ સાથે તેને સરખાવીએ તે મેહની કર્મ પગ સમાન છે. મેહ