________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન
“મળે માવા મrીવમાતા' શ્રમણ ભગવાન મહાવીરે આવી રીતે કહ્યું છે, તેમ હું કહું છું. અનુવાદકપણું પિતાનું માત્ર જણાવે છે. હવે અનંતરાગમ કે પરંપરાગમપણું હતું તે નક્કી જણાવવું છે, માટે gિ fમ એમ હું કહું છું. ભગવાને આમ કહ્યું છે માટે હું કહું છું. તીર્થકર ત્રણ જ પદ લે છે. નાળ પ્રવિદંઘનત નથી બોલતા. પ્રજ્ઞત, કોષ્ટ બુદ્ધિના પ્રભાવે તીર્થકરનું વક્તવ્ય સાંભળી હું ધારી શક્યો. બીજ બુદ્ધિથી કષ્ટ બુદ્ધિથી મેં મેળવ્યું છે. બુદ્ધિથી પ્રાપ્ત થયેલું લેવું.
જંબુ સ્વામીજીની અપેક્ષાએ, તર્કનુસારી અપેક્ષાએ બુદ્ધિથી પાંચ પ્રકારનું જ મળે. પ્રજ્ઞા – વતંત્રસુદ પુત્રવિદાય | છઠા પ્રકારનું જ્ઞાન મળવાનું નહિ. જ્ઞાનમાં મતિજ્ઞાન સાંભળીએ છીએ. આભિનિબોધિક જ્ઞાન ન જ શબ્દ સાંભળીએ છીએ. નવું કેમ કર્યું? મતિ, શ્રુત અવધિ, મન:પર્યવ એ ચારેમાં પ્રથમ થવાવાળું સમ્યગુમતિ લેવું છે, તેથી આમિનિધિત માને.
પદાર્થની જેવી દશા હોય તેને ચેક સાચે યથાર્થ બધા થાય તે આમિનિબેધિક જ્ઞાન.
આ પ્રમાણે નંદીસૂત્રમાં શરૂઆતના સૂત્રમાં મંગળરૂપે પાંચ જ્ઞાન વિશે ઉદ્યમ કરશે, તેઓ આ ભવ પરભવ કલ્યાણ પામી પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમણુતા કરશે.