________________
૨૬
પર્વ મહિમા દર્શન હેય તે તે નકામું છે. હીરે એ કિંમતી વસ્તુ છે, પરંતુ તેમાં જે કાગડાના પગ જેવા ડાઘા પડ્યા હોય તે તે હીરો કાકપદો કહેવાય છે. તેને ધર્માદામાં આપે કે મફત આપે તે પણ તેને કેઇ લેશે નહિ. કેમકે તે ધન-કુટુંબ-શરીર-આબરૂ સર્વસ્વનો સત્યાનાશ કરનારે છે. તેવી રીતે શ્રુતજ્ઞાન પણ એ હીરાની માફક કિંમતી છે, પરંતુ તે જે કાWદા હીરાની પેઠે અપલક્ષણયું હોય તો તે કાકપટું શ્રુતજ્ઞાન કહેવાય છે.
જ્ઞાન એ એવી ચીજ છે કે તે સમુદ્ર વગરના અમૃત ત્ય, દરકાર વગરના એશ્વર્યતુલ્ય અને રસાયણ સમાન છે. જ્ઞાન સારું, ઊંચું છતાં (૧) કાકપર્દુ-અપલક્ષણીયું (૨) ચિંતા–સક્વલક્ષણયું, (૩) ભાવનમહાલક્ષણયું. એ ત્રણ જ્ઞાનના ભેદ સાંભળ્યા પણ કાકપટું જ્ઞાન કેવું હેય ? તેમ બીજાં જ્ઞાન કેવાં હોય તે સમજાવતાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે જે આગળ પાછળના વાકને સંબંધ સમજે નહિ. આગળ પાછળને વિચાર ન કરે તે કાકપટું શ્રુતજ્ઞાન કહેવાય છે. તે ઉપર દષ્ટાંત છે. કાકપદા શ્રુતજ્ઞાન માટે દુષ્ટાતે.
એક મહાત્મા વ્યાખ્યાન વાંચતાં હતા. તેમાં તેઓએ જણાવ્યું કે, જીના બે ભેદ છેઃ (૧) મુક્ત એટલે કર્મથી રહિત અને (૨) સ સારી એટલે કર્મ સહિત. આમાં સંસારી જીના બે ભેદ છે : (૧) ભવ્ય. (૨) અભવ્ય. મોક્ષે જવા લાયક તે ભવ્ય, ક્ષે જવા નાલાયક તે અભવ્ય. આ પ્રમાણે મહાત્માએ જીના ભેદો જણાવ્યા. પરતુ શ્રોતામાંથી એક જણે “મેક્ષે જવા લાયક એ પદ ન સાંભળ્યું. પછી તે બીજા શ્રોતાઓ સમક્ષ કહેવા લાગ્યું કે “મહારાજ ભવ્ય મોક્ષે જવા નાલાયક છે અને અભવ્ય મોક્ષે જવા લાયક. આ બે વાક્ય બોલ્યા છે માટે મેક્ષે જવા લાયક અભવ્ય છે.” આ શ્રોતા જે બેલે છે એ સાંભળેલું બોલે છે. નવું કપીને બેલ નથી. પરંતુ શબ્દો આડા અવળા કરી નાંખે છે. પૂર્વાપરને સંબંધ સમજતું નથી તેથી એ જ્ઞાન કાપ મુતજ્ઞાન કહેવાય છે.
આ જ કાકપદા શ્રુતજ્ઞાન ઉપર એક બીજું દષ્ટાંત છે. એક પંડિતજી હતા. તે પિતાના પુત્રને શિખવવા માંડયા કે “માતૃવત