________________
જ્ઞાન પંચમી વ્યાખ્યાન
પારકી સ્ત્રીઓની સાથે માતાની માફક વવું. પુત્રે પણ આ પ્રમાણે શીખી લીધું. ત્યાર પછી તે પંડિતના છેકરા પડોશમાં ગયા. ત્યાં એક સ્ત્રી બેઠેલી હતી. તેને જોઇ કરી તેના ખેાળામાં બેસી ગયા અને તેને જેમ કરે. પેાતાની માને ધાવે તેમ ધાવવા માંડયા. આથી તે સ્ત્રીએ તેને માર્યાં અને તેના માપને ખેલાવી આ ચેષ્ટા કરવા બદલ. ઢપકે આપ્યું. આ સાંભળી તેના પિતાએ કહ્યુંઃ મૂર્ખ ! આ શું કર્યુ? ત્યારે છેકરાએ જવાબ આપ્યો કે જેવી રીતે તમે કહ્યું તેવી રીતે મે કર્યું. તમે કહ્યુ` હતુ` કે ‘પરસ્ત્રીને માતા સમાન ગણવી.' આ સ્ત્રીને પણ હું માતા સમાન ગણી પુત્રની માફક ધાવવા મંડયા.' પિતાએ આ કઈ દૃષ્ટિએ કહેલુ' ? નિવિ કારષ્ટિ માટે. પણ પુત્રે માત્ર શબ્દાર્થ સમજી તેના અમલ કર્યો, પણ તેના રહસ્યાર્થી-ગૂઢા ને ન સમજ્યું .
.
બીજા દિવસે પૉંડિતજી પુત્રને ભણાવે છે, કે વચ્ચેષુ જોવત્ પારકા દ્રવ્યમાં, મિલ્કતમાં પથ્થર જેવી દૃષ્ટિ રાખવી. બીજા દિવસે પુત્ર બજારમાં ગયા. ત્યાં ચેાકસી ખજારમાં દુકાનમાં રહેલી સેાના ચાંદીની વસ્તુઓ રસ્તામાં ફેકી દેવા માંડયે. આથી બજારના લેકેએ. ભેગા થઇ તેને માર માર્યાં. અને તેના પિતાને ખેલાવી પુત્રનું કરેલુ નુકશાન ખતાવ્યું. આ જોઇ પિતાએ પુત્રને ઠપકો આપ્યા અને જણાવ્યુ કે ‘મૂર્ખા, ‘આ શું કર્યું ?' ત્યારે પુત્રે જણાવ્યુ કે મે આપના કહ્યા પ્રમાણે કર્યું છે, કારણ કે પારકાનું દ્રવ્ય-મિલકત પથ્થર સમજવાનુ' આપે કહેલું છે. તેથી આ બધી મિત્રકત હું પથ્થર સમાન ગણી ફેંકી દઉં છું.” પિતાએ આ કઈ દૃષ્ટિએ કહેલું ? નિભિતાની દ્રષ્ટિએ. જેમ પથ્થર ઉપર મેાહ હાતા નથી, તેમ તેને ચેારવા પ્રયત્ન કરવેા નહિ. પુત્ર આ પદના રહસ્યને ન સમજ્યા, તેમ - જેએ શાસ્ત્રમાં કહેલા પદોના રહસ્યને ન સમજે, આજુબાજુના સબંધને ન સમજે, અને માત્ર શબ્દાને સમજે તે કાકપટ્ટુ જ્ઞાન કહેવાય. ત્રીજું દૃષ્ટાંત.
આ પર એક સાધુનું દૃષ્ટાંત છે. એક સાધુએ આયંબિલનુ પચ્ચક્ ખાણુ કર્યુ. ત્યાર પછી તે બધી વિઇ વાપરવા લાગ્યા. આથી કેાઈએ - પૂછ્યું કે ‘તમે આંય મિલ કર્યું છે ને આ બધી વિગઈ કેમ વાપરે છે ?' સાધુએ કહ્યુ, મારે આયંબિલના પચ્ચક્ખાણ છે. પચ્ચક્ખાણના
२७*