________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન
શરીર એટલે અશુચીકરણયંત્ર, દેખતાં ચીતરી આવે તેવુ ઘર આપણે ભાડે લીધું છે, આવી શરતે લીધુ છે. એમાં મેળવવાનું શું? મેળવવાનુ એવું બને છે કે બીજી કઈ ગતિમાં જે ન બની શકે. મેાક્ષ મેળવવા હોય તે આ જ શરીરે, ઢેડવાડાનું અશુચીકરણયત્ર ગણ્યુ, તે જ શરીર મેક્ષપદ્મ પણ આપી શકે.
મહેલ અને જેલ
કર
સભ્યદૃષ્ટિ વિચારવાળા એમ ગણું કે હું શરીરમાં ભાડૂત તરીકે રહેલ છે, જેટલે વેપાર થાય તેટલા કરી લઉં. હું કેન્રી નથી. મહેલમાં ને કેદમાં ફ્ક એટલેા જ. મહેલમાં ચારે બાજુ ખારીએ હાય, કેદમાં જાળીયેા. સમ્યગ્દષ્ટિ એ મહેલમાં છે, મિથ્યાષ્ટિ એ કેદમાં છે. ભૂતકાળના જન્મ, ગતિ દેખાતી અંધ થઈ, ભવિષ્યના જન્મ, ગતિ દેખાતી મધ થઈ તે કેદ છે. જેને જન્મ મરણ વચ્ચે કેદ થવાનુ છે; ગયેલ કે આવતા ભવના વિચાર નથી તેને કેદખાતુ છે. જીવ માનેલે છે છતાં તેને મિથ્યાત્વ છે. આચારાંગ સૂત્રમાં પ્રથમ સૂત્ર ગણધરાએ કહ્યુ કે ‘સમ્યગ્દૃષ્ટિને આ, આવતા કે ગયા ભવનેા વિચાર થાય,’ ષ્ટિમાં પ્રવૃત્તિ અનિષ્ટમાં નિવૃત્તિ કરવા માટે જ્ઞાન છે,
સમજો પછી જ્ઞાનને માટે જ્ઞાન નથી. જગતમાં દેખવું દેખવા માટે નથી, કાંટે દેખા પછી તે ઉપર પગ દો છે ? સર્પ, વીંછી દેખી લે, પછી ખસેા છે કેમ ? જગતમાં જ્ઞાન ઈષ્ટની પ્રવૃત્તિ માટે અને અનિષ્ટની નિવૃત્તિ માટે છે. તેવી પ્રવૃત્તિ નિવૃત્તિ ન કરે તે તેને આંધળા કહીએ છીએ. જગતમાં છેડવા લાયક ન છેડે તે દેખ્યુ. તે નકામું ગણાય. જતશાસ્ત્રના હિસાબે આશ્રવ સંવરના વિવેકવાળા ન થાય, તેઓના જ્ઞાનને અહીં કિંમતી ગણવાનેા વખત નથી. કર્યાં જાણ્ણા ને કર્માં તાડો. ‘વઢમં નાળું તો થા.' પરમાથ નહિ સમજનારા પ્રથમ જ્ઞાન આગળ કરે છે.
ચૂલા સળગાવવા પહેલા, પણ શા માટે ? પછી રસોઇ કરવા માટે. ઝાડ વાવવું' પ્રથમ, ફળ પછી છે. રસાઈ કરવાના મુદ્દાએ પ્રથમ ચૂલે સળગાળ્યા, આડ વાળ્યું, આંખે વાગ્યે, ઉછેર્યાં, વેડવા–કેરી તૈયાર થઈ તેવખતે ઘેર ગયા કે દેશાંતર ગયે તે ? અહી' પણ જ્ઞાન પ્રથમ કહે
૨-૩