________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન
ન મનાય, પણ દેવવાચકજીએ શ્રીનંદીસૂત્ર કયું છે તે સ્વત ંત્ર રચનાનુ નથી, પૂર્ણાંમાંથી ઉદ્ધરેલા ફકરા છે. આ જ કારણથી મનઃપ વના પ્રશ્નોત્તરમાં પૂછવામાં આવ્યું છે, તેમાં મનુષ્યને કે અમનુષ્યને થાય ? હે ગાયમા! મનુષ્યને થાય, અમનુષ્યને ન થાય. હે ગૌતમ' ! એ પદ વચમાં કયાંથી આવ્યું ? એ જ કહી આપે છે કે પૂર્વમાં જેવા ફકરા હતા તેવા જ કા મૂકયેા છે. જે જે ફકરા મૂકયા છે તે પૂર્ણાંમાંથી ઉદ્વરી મૂકયા છે. દેવવાચકજી સંકલના કરનાર છે, પણ રચના કરનાર નથી. દેવવાચક ગણિજીએ સ્વતંત્ર આ સૂત્ર રચેલ નથી, પણ પૂર્વના ફકરા લઈ આ ઉદ્ધરેલું છે અને સૂત્ર તરીકે રચ્યું છે. ગણધર જેટલુ રચે તે બધું સૂત્ર હાય તે નિયમ નહિ, ૧૪-૧૦ પૂર્વી રચના કરે તે અધું સૂત્ર તરીકે હાય તે નિયમ નહીં, તેવા નિયમ કરવા જઈએ તેા નિયુÖક્તિ કહેવાના વખત ન રહે. સૂત્ર તરીકે રચે તે જ સૂત્ર, નિયુક્તિ તરીકે નિયુક્તિ રચે.
ર
દેવવાચક ગણિએ ઉદ્ધાર કર્યાં તે નદીસૂત્ર તરીકે ઉદ્ધાર કર્યાં, માટે શ્રીનદીસૂત્ર કહીએ છીએ. દેવવાચકજી પછી જ્ઞાનની વૃદ્ધિ, પ્રશંસા, વ્યવસ્થા થઇ, તે પહેલાં તેમ ન હતુ ? ના. પહેલેથી આ સૂત્રેા છે. આમણે તેા સંકલના કરી. ગણધર મહારાજા ૧૨ અંગની રચના કરે છે. પ્રથમ આચારાંગ સૂત્ર, તેનું પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશ, પ્રથમ સૂત્રમાં આ સંજ્ઞા કેટલાને નથી હોતી ? હું પહેલા ભવથી આવ્યેા છું; આગલા ભવે જવાના છું, જીવ સત્ર માને છે, પણ સમ્યક્ત્વવાળા જીવને જે માને, મિથ્યાત્વવાળા જે જીવને માને તે માન્યતામાં ફરક છે.
ભાડૂતી પ્લાટની વિચિત્ર શરત
મિથ્યાત્વવાળા ચેતનાવાળા જીવ માની એસી ગયા, સમકિતિ કયાં જાય ? અહીં જીવા ભાડૂતી ઘરમાં આવીને રહેલા છે, ઘરધણી નથી. આ શરીર ઘર પોતે ખાંધે છે, પાતે રહે છે, બાંધ્યું ભાડાથી, પટાથી જગા મળે તેમાં આપણે ઘર માંધીએ. દરેક વર્ષે ભાડું ભરવુ પડે છે. આવું ઘર, આવી જગા મત આપે તાપણુ કાઈ ન લે.