________________
જ્ઞાન પંચમી વ્યાખ્યાન
૨૯
બુદ્ધિ નથી, પણ જિનપૂજનની ભાવના છે, તેથી પાપ કદાચ થોડું લાગે, પરન્તુ પુણ્ય અને નિર્જરા તેનાથી અનેક ગુણાં વધારે થાય છે.
હું ગામેગામ ધંધા માટે પરદેશમાં રખડું છું, પાપથી લેપાઉ’ છું, તે! ગુરુમહારાજ સન્મુખ જવામાં વિરાધના શાની ? થાક શાનેા ? ગુરુ મહારાજ ગાઉના ગાઉ વિહાર કરે છે અને એમને વિરાધનાન - થતાં નિરા થાય છે, તેા મને પણ શાની વિરાધના થાય ? ધન્ય છે આવે અવસર.
આ પ્રમાણેના યુક્તિપૂર્વક તર્કથી શાસ્ત્રના પદોને અથ કરી સમજે તથા સમજાવે તે સલક્ષણવાળુ જ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન સમકિતષ્ટિ આત્માને હોય છે. આ સમકિતના પડીકાં હાતા નથી. જેનામાં સલક્ષણવાળું જ્ઞાન નથી તેવા તે અનતા હૂઁખ્યા છે. શાસ્ત્રને એક અક્ષર પણઆડા બાલનારા સમિતના નામે ડૂબે છે. આ ચિંતાજ્ઞાન ચેાથે પાંચમે ગુણુઠાણે હાય છે.
ભાવના જ્ઞાન
આખા જગતના હિતવાળુવત ન કરે, માને તે પ્રમાણે આચરે જેને આપણે કારકસસમ્યક્ત્વ કહીએ છીએ, તે મહાલક્ષગુવાજી ભાવનાજ્ઞાન કહેવાય છે. આપણા આત્મામાં ચિંતાજ્ઞાન, ભાવદ્નજ્ઞાન નહી તેની નિશાની શી ? મનુષ્યને પેાતાનું મુખ જોવુ હોય તે અરીસાની મદદથી જોઇ શકાય છે. અરીસા વિના મુખ સારૂં' કે નરસું જોઈ શકાતુ નથી. તેવી રીતે આત્મામાં ભાવના તથા ચિંતાજ્ઞાન જોવા - માટે સંસારતારક ગુરુએની ભક્તિ એ અરીસા છે, નિશાની છે. આત્મામાં જે સંસારતારક ગુરુઓની ભક્તિ માલુમ પડે તે સમજવું કે આત્મામાં ભાવનાજ્ઞાન અને ચિંતાજ્ઞાન તથા સમ્યક્ત્વ છે. ગુરુભક્તિએ ચિંતાજ્ઞાન–ભાવનાજ્ઞાનની નિશાની છે. લીગ છે, ચિન્હ છે, તેના વડે ચિંતાજ્ઞાન–ભાવનાજ્ઞાનવાળા ઓળખી શકાય. જ્યારે ચિંતાજ્ઞાનમાંથી આગળ વધી આપણે ભાવનાજ્ઞાનમાં જઇશું ત્યારે મેાક્ષમાગે આગળવધીશું એવું સમજે, આ જ્ઞાનપંચમી પર્વનું આરાધન કરનાર જ્ઞાના વરણીય કા સ થા ક્ષય કરી કેવળજ્ઞાનના અધિકારી બનશે.