________________
૨૦૧
ધ્રુવ મહિમા ન
હાય તે ખસેડ, પછી ખેલ, તે ન ખસેડે તે સત્ય છતાં અસત્ય છે. જે મહાવ્રતની પાંચ ભાવનામાં ક્રોધ-લાભ-ભય—હાસ્ય ટાળવાના રાખ્યા એથી દૂર હાય તે સત્યવ્રતમાં આવી શકીશ. દ્રવ્યથી સત્ય હાય તા પણ ભાવથી સાચું નથી. ક્રોધ–લેાભ–ભય હાસ્યને ઉદ્દેશીને ખેલાયું હોય તે તે દ્રવ્યથી સાચું, ભાવથી સાચું નથી. લેવાની બુદ્ધિએ જયાં લથડીયાં મારીશ, ત્યાં તારું ખાઈશ. તેથી દુધમાકાળમાં ગુરુએ પણ એટલે કે સાધુપણામાં જે રહ્યા તેવા પણ ઉન્માની દેશના, દેશના માને નાશ અને ઠગાઈ કરશે. ગુરુ સિવાયના શિથિલેાની વાત દૂર રહી.
~~
એ ત્રણના હજુ ઉદ્ધાર થાય, પણ મનસ્વીપણું ન હોય તે શાસ્ત્રસાપેક્ષ રહેલા હજુ ખેંચી શકે, પણ દુષમાકાળના ગુરુએ પોતાની મરજી મુજબ મગજમાં ફ્રાંકા આવ્યા તે થવું જ જોઈ એ. એ લેક ઉન્માની દેશના કરે ત્યાં શું બાકી રહે ? શિથિલતા આચરે છે છતાં બચાવ છે. પેાતાની શિથિલતા અધમ છે એમ જાહેર કરે તે ખચાવ છે. શ્રાવકે આરંભ–પરિગ્રહ–વિષય-કષાયના ધંધા કરે, શ્રાવક માર્ગોથી દૂર રહે છે ‘કોઇકનું પડે તે મને જડે’ એ બુદ્ધિ રાખે. પણ ‘ તં ત્નિને ત્રં ચ હિમિ એમ બેલે છે. પ્રરૂપણા તા ૪થે ૧૩ સુધી એક સરખી હાય. શ્રાવકે પ્રરૂપણા તે પોતે ગમે તેમ આચરે છતાં માની જ કરે, ધર્માચારને બતાવે. આ શાસનની સ્થિતિ બતાવી. હવે જગતની સ્થિતિ બતાવે છે. સૂર્યના સખત તાપ, અનિયમિત વરસાદ અને રેાગાના ઉપદ્રવ विहिति खर रविणो, नो वरिस्तिति समुचियं मेहा । रागाय कामारी य, विद्दविस्स ति जणनिवहं
|| ૨૦ ||
સઋતુના આધાર સૂર્યના કિરણેા ઉપર. સૂર્ય પણ સખ્ત તાપ કરનારા થશે, જેટલુ તપે તેટલુ જ ઢળે, જેટલા પ્રમાણમાં તીવ્ર તાપ થાય, તેટલા પ્રમાણમાં વૃષ્ટિ હોય, પણ તેટલી વૃષ્ટિ વરસશે નહિ. સમુચિત નહિ વરસે. તપાવે અહીં ને વરસાવે દરિયામાં, વરસે એવે વખતે કે અનાજ પાકીને તૈયાર થયુ` હોય વખતે ધોઇ નાખવા વરસે. અનાજમાં દૂધ થવા વખતે વરસે નહિ, અગવડ ઉદ્યમને ઊભા કરે છે. વરસાદની પૂરી સ્થિતિ ન હોય ત્યાં કૂવા, તળાવ, નહેર ઉપર આધાર રાખે છે. મેવાડને આધાર નહેર ઉપર છે. વરસાદ આવે તે વખતે પાણી ભરી લે, ગાઉં ગાઉના તળાવા ભરી રાખે. જયસમુદ્ર-સાવરોને સાગર નામ આપેલાં છે. પતના ભાગે ભરી દીધા છે. અગવડ ન હોત તે ઉદ્યમ ન કરત. રોગ