________________
૨૦
પ` મહિમા દઈન
તે જ વખતે સ્પષ્ટ થઈ ગયું હતું, કેમકે જે રાત્રિએ શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજા માતાની કૂખે આવ્યા તે જ રાત્રિએ એક જ વખતે ચૌદ મહા સ્વપ્ના તેઓશ્રીની ભાગ્યવત્તાને સૂચવનારાં તેએશ્રીની માતાએ દેખ્યાં.
૨. કોઈપણ ભાગ્યશાળી પુરુષ માતાની કૂખે આવે ત્યારે તે ભાગ્યવાનની માતા એકાદુ ગજાદિકનુ સ્વપ્ન દેખે છે; જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની માતાએ તે જ રાત્રિએ એકી વખતે સિંહ, ગજ વગેરે ચૌદ મેટાં સ્વપ્ન ટ્રૂખેલાં છે.
૩. જગતની વિચિત્રતાએ અનેક પ્રકારની આપણે સાંભળીએ અને દેખીએ છીએ, છતાં ગર્ભવતી માતાના ઉદરમાં ગર્ભને અંગે લેાહી વગેરેના ખીજો જમાવ ન થાય તેવું સાંભળવામાં કે દેખવામાં આવ્યુ નથી, છતાં ત્રિલેાકનાથ ભગવાન મહાવીર મહારાજાની માતાના ગર્ભાશયમાં ત્રિલે।કનાથ આવે ત્યારે સમગ્ર ગર્ભકાળ સુધી ખીજો કાઈ રૂધિરના જમાવ વગેરે બનાવ હાતા નથી.
૪. જગતના કેાઈ પણ મનુષ્યનાં શરીર લાલ રૂધિર અને માંસ સિવાયનાં હતાં નથી, છતાં શ્રમણુ ભગવાન મહાવીર મહારાજાનુ ́ શરીર નિર્માળ અને નીરોગી છતાં સફેદ લેાહી અને માંસવાળું હતું (જે કે શ્રદ્ધાહીનોને લાહી અને માંસાની સફેદાઈ માનવી અસભવિત લાગે પણ તેઓ કે ખીજાએ ચિ'તવી પણ ન શકે તેવા બનાવ હાવાથી જ તીર્થંકરના અતિશય તરીકે ગણાય છે. જો તેવા સફેદાઈ ના અનાવ સાહજિક હોત તો તે અતિશય તરીકે ગણાત જ નહિ.)
૫. ગર્ભ ચલનથી માતાને થતા દુઃખને વિચારવું અને તેથી ગર્ભમાં જ પેાતાના અંગોપાંગોને સમાધિસ્થ મહાત્માઓના અગાપાંગાની જેમ સ્થિર કરી રાખવા એ કાર્ય કરનાર શ્રમણ ભગવાન્ મહાવીર.
૬. પેાતે ગર્ભમાં રહેલા તે વખતે ગર્ભને જાળવવા માટે માતાપિતાએ કરેલા હદ બહારના પ્રયત્નાથી માતાપિતાના સ્નેહને જાણીને પાતાની દીક્ષા થાય તે તે જીવી શકશે નહિ એવું ધારો