________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન
તત્વના ભેદની શ્રદ્ધા આવે. મક્ષિતત્વના પ્રકારણમાં કેના ઉપસંહારમાં એ ગાથા છે? “વારા મતવિજેકહી ભાગદ્વાર પૂરે કરે, પછી અ૫બહત્યદ્વાર લાવે છે, એ જગ્યાએ વચમાં શું સંબંધ આવ્યો ? પઝા નવઘાડું નાતરણ હાર તwત્ત' એમ ગાથા છે, નવા પદ છે જ નહિ. નવપદ પ્રકરણ જાણવા માટે કર્યું તે સામાયિ સમારં, તેમ કહ્યું તે કહેલું પ્રકરણ નકામું ગયું.
જીવાદિક નવતત્વ વિષયક નવપદાથે સંતપદાદિક દ્વારા સાથે જોડે, તેને સમ્યકત્વ હેય, અને બુદ્ધિ ન હેય ને ન જડે, તે પણ ભાવથી સમ્યકત્વ છે. નવતત્વના ભેદાનભેદમાં ન ઉતરે, અહીં તે નવપદના હેયાદિક વિભાગ કરે તે જ સમકિત છે. અમવિ, મિથ્યાદષ્ટિ આજના પંડિતે એ નવપદાર્થો જાણે છે કે નહિ? બધા સમક્તિવાળા ગણવા? જીવાદિ તત્વ સંબંધી નવપદાર્થો સપ્રરૂપણાદિક દ્વારા જાણે, તેને સમ્યફ હેય, તેથી તત્વાર્થકારને-નિશાશ્વામિત જાધિરાસ્થિતિ વિધાનસઃ 'તરસઘરાવનારાન્તરમવાપરશુવૈ' એમ અધિગમ ત્યાં જણાવ્યું તે મૂકી અધિગમ સમ્યકત્વ લીધું.
જ્ઞાનાચારને સર્વ આચાર્યોએ પ્રથમ આચાર તરીકે ગણાવ્યું છે, શાસને પ્રથમ મેળવ્યું હોય તે જ્ઞાન મેળવેલું છે, એ જ્ઞાન આધારે શાસન શ્રદ્ધા કરતાં શીખ્યું છે. જીવાદિક તની શ્રદ્ધા જ્ઞાન મેળવીને જ કરેલી છે, માટે જ્ઞાનાચારને શાસનની અપેક્ષાએ પ્રથમ રાખવું પડે છે. શાસનપ્રવૃત્તિની અપેક્ષાએ દર્શન કરતાં પણ જ્ઞાનાચારની પ્રવૃત્તિ પ્રથમ કરવાની હોય છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં શાસનમાં પ્રતિબોધ પામનારા, શાસનમાં દાખલ થનારા તે જ્ઞાનની દેરીએ જ શાસનમાં આવેલા છે. જ્ઞાનની દોરી વગર શ્રદ્ધાના માર્ગમાં કેઈ આવેલું નથી. વ્યવહારની અપેક્ષાએ પ્રથમ જ્ઞાન લેવાની જરૂર પડે છે. દર્શનચારિત્ર આરાધના માટે નહિ અને જ્ઞાન માટે સ્વતંત્ર તિથિ કેમ?
જગતમાં હીરે ભરેલું, અને સુંદર રચનાવાળું મકાન હોય તો પણ તેમાં પેસતાં પહેલાં દી કરે પડે છે. જાગતે મનુષ્ય કંઈ પણ પદાર્થ દેખવાની ઇચછા કરે છે, પણ આંખને જોર આપતું નથી. કયાં