________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન
૧૧
કહેવા કરતાં શ્રુતપંચમી કહેવી જોઇએ. ત્યાં જ્ઞાનાચારને મલે શ્રુતાચાર કહેવા જોઇએ. આ જ્ઞાનપંચમીને શ્રુતપ ંચમી તે કહેા, પણ મતિજ્ઞાન એ પણ કયારે? શ્રુતને અનુસરતું મતિજ્ઞાન હોય ત્યારે. અવિષે, મનઃપ`વ અને કેવળ શ્રુતજ્ઞાન થાય પછી શ્રુતાનુસારી હોય ત્યારે આ જ્ઞાન થાય, શ્રુતવગર બીજા જ્ઞાનમાં સમ્યપણું નથી. ચારે જ્ઞાનમાં શ્રુતની વ્યાપકતા
મતિ, અવધિ, મન:પર્યંત્ર અને કેવળનુ સ્વરૂપ દેખાડનાર કાણુ ? શ્રુતજ્ઞાન. પાંચે જ્ઞાનના સ્વરૂપને એળખાવનાર શ્રુતજ્ઞાન, એટલું જ નહું, પણ બાકીના ચાર જ્ઞાનેમાં સભ્યપણું અને ઉત્પત્તિ પશુ શ્રુતના આધારે છે. જો શ્રુતતા આધારે ઉત્પત્તિ તે શ્રુત મતિપૂર્વકન ખેલે પણ શ્રુત પૂતિઃ બેલેટ. કઈ અપેક્ષાએ મતિપૂર્વ શ્રુત કહ્યુ છે તે ધ્યાનમાં લીધું છે? લેાકેાત્તર આગમને બેધ, અને જિનેશ્વરના ઉપદેશથી થતા એધ, મતિ હેાય તે જ થાય, એ અપેક્ષાએ ત્યાં કહેવા યુ. પણુ સ્ત્રાભાવિક જ્ઞાનમાં જાવ તે પ્રથમ શ્રુતને અગ્રપદ આપવુ જ પડશે.
લેાકેાત્તર જ્ઞાન મેળવવુ હાય, મેાક્ષમા માટે શ્રુતાપદેશ મેળવવા હોય તે મતિની પ્રથમ જરૂર, પણ સ્વાભાવિક જ્ઞાન મેળવવું હાય, જેને સ કેતે ધ્યાનમાં હાય, પાંચ વિષયને સુખદુ:ખ તરીકે કેણુ જાણે ? જેને શબ્દોને ખ્યાલ આવ્યે હોય તે જાણે. શબ્દે જાણવા, અ જાણવા તે શ્રુતજ્ઞાન: શ્રુત સિવાય મતિજ્ઞાન હેતુ જ નથી, આ જ વાત લક્ષમાં રાખીશુ, ત્યારે નદિસૂત્રકારે મતિના ૨૮ ભેદે કહ્યા. ૨૮ ભેદો શ્રુત નિશ્રાવાળા ગણ્યા. વ્યાહાયરિક સ્પષ્ટપણે ઉલ્લેખપૂર્ણાંકનું મતિ શ્રુત સિવાય થતું નથી. રોડિય સેય' આ સ્પર્શ, આ રસ, આ ઊતુ, આ ખાટું, આવા ઉલ્લેખ રૂપ મતિજ્ઞાન શ્રુતત્રગર થતું નથી, માટે શાબકારાને શ્રુતનિશ્ચિત કહેવુ પડે છે. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન તે શ્રુતવગરનું જ. શ્રુત વિના બુદ્ધિ આદિ ચાર થતા નથી, પણ અવગ્રહ-ઇઠ્ઠા-અપાય-ધારણા તે ચાલ્યા જ કરે. શ્રુતનિશ્ચિત મતજ્ઞાન કહેવાથી, સામાન્ય શબ્દોલ્લેખ થવાથી મતિને શ્રુતજ્ઞાનને આધાર છે. શ્રુતજ્ઞાન પેાતાના આધારભૂત, તેમજ બાકીના ચાર જ્ઞાનમાં પશુ