________________
---૧૨
પર્વ મહિમા દર્શન
: શ્રુતજ્ઞાનની જરૂર છે. પાંચ જ્ઞાનેમાં જે ખરેખર જ્ઞાનની જડ તપાસીએ તે શ્રુતજ્ઞાન. આ અપેક્ષાએ વિચારીએ તે જ્ઞાનથી વ્યાપકતા શ્રુતમાં આવી જાય, તેથી જ શ્રુતપંચમી ન કહેતાં જ્ઞાનપંચમી કહી.
અહીં આચાર વિષય તરીકે જ્ઞાન કહેવું છે, જ્ઞાનાચાર એટલે - જેને આચાર થઈ શકે તેવું સત્ત. શ્રતના પ્રતિપાદ્ય તરીકે પાંચ જ્ઞાન . આવી જશે. આચાર શબ્દથી શ્રુતજ્ઞાન લેવાનું છે. આ ચાર શબ્દની - સહચરિતતા લેવાથી, જ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાન લેવાય. ફરસુરામ, ભૂગરામ, - દશરથી રામ કહ્યા, તેને રામ શબ્દથી બોલાવાય પણ સીતારામથી
તે દશરથી રામ આવે. જ્ઞાનશબ્દથી પાંચે જ્ઞાન આવી શકે, છતાં - અહીં શ્રુતજ્ઞાન લેવું. તેથી જ્ઞાનાચારને અંગે પણ શ્રુતજ્ઞાન લેવું.
કહેવાય જ્ઞાનપંચમી, પણ છે શ્રુતપંચમી. તેથી મતિજ્ઞાનને બહાર કાઢવાનું, કે પધરાવવાનું બનવાનું નથી, ત્યારે કેનું બનવાનું ? શ્રુત
જ્ઞાનનું પધરાવવું, ભક્તિ કરવી, દર્શન નમસ્કાર વગેરે કેના અંગે . બનાવવાનું ? મતિજ્ઞાનને અંગે? ના, આ ચારનું આરાધન ભક્તિ
બનવાનું નહિ, પણ શ્રુતજ્ઞાનનું જ બનવાનું. આરાધના મૃતની છે એ હિસાબે જ્ઞાનપંચમી શબ્દથી સંબોધી. દેવદ્ધિગણિ પછી પુસ્તકો ન્યાયાધીશ તરીકે પુસ્તકારૂઢ થયા.
હવે કારતક સુદ પાંચમને જ્ઞાનપંચમી કેમ ગણ? ત્યારથી શ્રતની ઉત્પત્તિ થઈ, દેવદ્ધિગણિ ખમાસમણ વખતે જજ-ન્યાયાધીશ - તરીકે પુસ્તક થયા, તેથી પહેલાં પુસ્તક ન હતાં તેમ નહિ. તેમ અહીં
પુસ્તક દેવદ્ધિગણિ પછી ન્યાયાધીશની પદવીએ આવ્યું છે. જજ ચુકાદો . આપે. લેણદાર સે હેય, દેણદાર એક છે, એ ન્યાયાધીશને જવાનું ન હોય. સૌને દુઃખ લાગે, એકને હર્ષ થાય તે ન જવાનું હોય. ન્યાય જવાનું હોય. પછી ભલેને એકને કે સેને લાભ-નુકશાન થાય, તેને તે ન્યાય જ જેવાને હેય. આ શાસ્ત્ર લખેલાં પુરતો જજની - પદવીમાં છે. ભાખેલાની વાત અત્યારે નથી કરતે. ૧૮૦માણસ એમ : કહે કે ૨૫ તીર્થકર અને એક કહે કે ૨૪ તીર્થકર, પણ લખેલાં પુસ્તક ૨૪ કહે તે ૨૫ કહેવાની વાત ખોટી. એકની વાત સાચી.