________________
જ્ઞાન પંચમી વ્યાખ્યાન
શકતાં નથી. પરન્તુ પ્રકાશ-અજવાળું આપણને હીરા વગેરેનુ કિંમતીપણું જણાવે છે; તેવી રીતે મતિ, અવધ, મન:પર્યાંવ અને કેવળજ્ઞાન કિંમતી છે, પરન્તુ તેઓ પાતે પોતાનુ કિંમતીપણુ જણાવી શકતા નથી, પરન્તુ શ્રુતજ્ઞાન એ ઉપરોક્ત ભેદોનુ કિંમતીપણુ જણાવે છે અને પેાતાને પણ એળખાવે છે માટે શ્રુતજ્ઞાન સ્વ-પર પ્રકાશક છે.
૨૧
આથી ભાષ્યકારે કહ્યું છે કે હું કેવળજ્ઞાનનું અપમાન કરવા નથી માંગતા, પશુ એક અપેક્ષાએ પાંચે જ્ઞાનમાં ખરેખરી તાકાતવાળું હોય તેા તે શ્રુતજ્ઞાન છે. ‘સુચનાને મજૂર’ મોટામાં મોટુ મહુદ્ધિ ક હાય તેા શ્રુતજ્ઞાન છે. જ્યારે ગણધર ભગવતા કેવળજ્ઞાની અને છે, ત્યારે ઇન્દ્રો તેમના મહાત્સવ કરતા નથી. જેટલા કેવળી થાય તેટલાને મહેાત્સવ કરવા જ એવા નિયમ નથી, મહેાત્સવ થાય પણ ખરો અને ન પણ થાય. જ્યારે તીર્થકર ભગવાન તીની સ્થાપના કરે ત્યારે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની રચના થાય, તે વખતે ઈન્દ્રાર્દિક નિયમા મહેાત્સવ કરે, ભગવાન પાતે દ્વાદશાંગી રચનાર ગણુધરમહારાજ પર વાસક્ષેપ નાંખે, ત્યારે ઇન્દ્રો પશુ વાસક્ષેપ નાંખે ને તેનાથી પૂજા કરે. પણ કેવળજ્ઞાન વખતે ભગવાન વાસક્ષેપ નાખે તેવા નિયમ નથી.
સમવસરણમાં કેવળી ભગવંતા ગણધર મહારાજ છદ્મસ્થ હેાય, કેવળજ્ઞાનવાળા ન હોય, છતાં તેમની પાછળ બેસે, આગળ ન બેસે. શ્રુતજ્ઞાન જો કે કેવળજ્ઞાનના અન ંતામા ભાગે છે, છતાં એ જગતને દીવેા છે. પરંતુ સત્યાદિ ચારેમાંથી એકે નહિ. મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન એ મેટું છે, એ કબુલ, પરન્તુ ભાષ્યકાર ભગવાન ખૂલ્લું કહે છે કે, શ્રુતજ્ઞાનથી અમુક અપેક્ષાએ કેવળજ્ઞાન પણુ નાનુ છે અને શ્રુતજ્ઞાન મેટ્ટુ છે. હીરા મોતી કિંમતી ખરાં, પરંતુ તેઓ પોતે પોતાનું કિમતીપણું નહિ મેલે, પણ તેનેા વેપારી દલાલ ગ્રાહક ખેલશે, તેવી રીતે મતિ, અવિધ અને મન:પર્યં વ તથા કેવળજ્ઞાન એ કિ`મતી હેાવા છતાં તેએ પેાતે પેાતાનું કિંમતીપણું જણાવતા નથી, પરન્તુ શ્રુતજ્ઞાન તેમની કિંમત ખેલશે. શ્રુતજ્ઞાન એ ચારે જ્ઞાનના વેપારી દલાલ ગ્રાહક છે. આથી પાંચે જ્ઞાનમાં શ્રતજ્ઞાન એ મહદ્ધિક જ્ઞાન છે. શાસન અંગે શ્રુતજ્ઞાનની સદ્ધિકતા છે.