________________
પર્વ મહિમા દર્શન જરૂર પડે છે તેમ નહિ, પણ જ્ઞાનને પિતા માટે વર્યની જરૂર પડે છે. શ્રીદેવસૂરિજી, ઉમાસ્વાતિજી મહારાજ વગેરે કહે છે કે જ્ઞાનને રેકનાર કોણ? જ્ઞાનાવરણીય અને વર્યા રાય, બેય જ્ઞાનને રોકના છે. કારણ? જ્ઞાનાવરણીને સ્વભાવ જ્ઞાનને રોકવાને અને વિતરાયને સવભાવ વીર્યને રોકવાને છે; વીર્યાતરાયને ક્ષયે પશમ કે ક્ષય થયા. વગર જ્ઞાનની પ્રવૃત્તિ થાય જ નહિ. જ્ઞાનની પ્રવૃત્તિ વિયંતરાયને ક્ષય કે ક્ષપશમ થવાથી થાય. ૧૨માના છેડે જ્ઞાનાવરણીય સર્વથા ક્ષય થાય તેની સાથે વીર્યાન્તરાયને ક્ષય જરૂરી મા. જે સમયે કેવળ જ્ઞાનાવરણીને ક્ષય તે જ સમયે વીર્યાન્તરાયને ક્ષય થાય છે. તેથી જ સિદ્ધ મહારાજને કશું કરવું કારવવું નથી, એક પણ પ્રદેશ આત્માને. હલાવવું પડતું નથી. અનંતકાળ થયે અને થશે તે પણ સિદ્ધ, આત્માને એક પ્રદેશ હાલવાનું નથી. આખે આત્મા તે ન ખસે પણ. તેને એક પ્રદેશ પણ ન ખસે. સિદ્ધોને પણ વિયેની જરૂર
દીપક વચમાં ધર્યો, તેણે ચારે બાજુ ઉદ્યોત કર્યો. દિવાને ફેરે.. દિવાની અવગાહના ફરી નથી, એની એ જ રહી, પણ ઉદ્યત ફર્યો. દિવે ત્યાં ને ત્યાં ગોળ ફેરવ્યું તે અવગાહના એની એ જ રહી, પણ ઉદ્યોત ફર્યો. દિવાની અવગાહના ન ફરે તે પણ ઉદ્યોતનું ફરવું થાય, તેમ સિદ્ધોની અવગાહના ન ફરે. દિવાના ઉદ્યોતના પ્રદેશ ફરે,. એમ માનીએ તો પણ આત્માના પ્રદેશ ન ફરે. જે આકાશપ્રદેશ પર સિદ્ધના આત્માના પ્રદેશ છે, તે અનંતકાળ ગયા ને જશે તે પણ ખસવાના જ નથી. એક આકાશપ્રદેશથી ખસેડ એટલું પણ તેમને કામ નથી, તે પછી તેમને વર્યાન્તરાયના ક્ષયની જરૂર શી? લેકાલોક પ્રકાશક-દર્શક-કેવલ-જ્ઞાન તેને ઉપયોગ અનંતવીર્ય વગર થઈ શકે નહિ.. વીર્યના સવભેદે ત્રણ ભેદ, વિષયભેદે છત્રીશ ભેદે.
છાઘથિક ઉપગમાં જોર આવે છે, તેમ સિદ્ધને આખા લેટાલેકના જ્ઞાનદર્શનના સતત ઉપગ જારી રહે. તેમાં જેરની વીર્યની જરૂર પડે, માટે તેમને વીતરાયનો ક્ષય મા પડેઆ ઉપરથી .