________________
ભગવાન ગૌતમસ્વામીજીનું કેવલજ્ઞાન
ક
પહેલાનાં ભવમાં ગણધરનામમાઁના બંધ કરીને ગણધર તરીકે થયેલા મહાપુરુષાનાં કેવલજ્ઞાનના દિવસેાને કલ્યાણક તરીકે નહિ, પરંતુ મહાત્સવ તરીકે પણ આરાધવાનું જૈન જનતામાં ઘણું એજી જ મને છે.
શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજના અગિયાર ગણધરા થયા છે, અને તેઓ સર્વે કેવલજ્ઞાન મેળવીને મેાક્ષને જ પામ્યા છે, છતાં ભગવાન્ ગૌતમસ્વામીજી સિવાય ખીજા કાઈ પણુ ગણધરના કેવલજ્ઞાનના દિવસ ઉપલબ્ધ થતા નથી, અને તે શાસ્ત્રને કરનારાઓએ જણાવ્યે પણ નથી, તેમ જૈન જનતામાં તે તે કેવલજ્ઞાનનાં દિવસે પવ તરીકે આરાધવામાં રૂઢ થયેલા પણ નથી, જો કે શ્રમણુભગવાન્ મહાવીર મહારાજે ગણધરપદની સ્થાપના કરતી વખતે જ ગણુની અનુજ્ઞા એટલે શાસન ધારવાની આજ્ઞા ભગવાન્ સુધર્માસ્વામીને જ આપી હતી, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ પછી શ્રી સુધર્માસ્વામી જ શાસનધારક થયા, અને એ જ કારણથી કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં પટ્ટપર પરાના મૂળ તરીકે શ્રી સુધર્માંસ્વામીને જ લેવામાં આવ્યા છે. તેવા શાસનના મૂળ પુરુષ સુધર્માસ્વામીજીના પણ કેવલજ્ઞાનના દિવસ ઉપલબ્ધ થાય તેમ શાસ્ત્રકારાએ તેના ઉલ્લેખ કર્યાં નથી, અને જૈન જનતામાં પ તરીકે આરાધાતા નથી, પરંતુ સવ` લબ્ધિનિધાન એવા ભગવાન શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનના દિવસ જે કાર્તિક સુદિ એકમનેા છે એના શાસ્ત્રકારોએ ઉલ્લેખ કર્યો છે, અને સમગ્ર જૈન જનતા તે દિવસને પતરીકે આરાધે પણ છે.
વાંચકે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ૧૯૮૯ની સાલ પહેલાં સમસ્ત જૈનજનતા શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનને અંગે કાર્તિક સુદિ એકમના દિવસે જ મહિમા કરતી હતી. પરંતુ આ થાડા વર્ષોમાં શાસનને ખેદાનમેદાન કરી નાખવા તૈયાર થયેલ ક્રૂર સૃષ્ટિનાં કુટિલ પ્રવર્ત્તનથી તે આરાધનામાં ભેદને પ્રયત્ન તેની ટોળી તરફથી થવા લાગ્યા છે, જો કે તેજ ટાળીનાં વાજીંત્રોમાં ૧૯૮૯ પહેલાં તે શુ? પરંતુ એ ત્રણ વર્ષ પહેલાં પણ ચૌદશની દિવાળી લખાતી હતી તે પણ ભગવાન ગૌતમ સ્વામીજીનાં કેવલજ્ઞાનના