________________
૨૧૨
અન્તિમ દેશના કિંમત ખાવાપીવાના હિસાબે અકે છે. તે જ રીતે અહીં પણ પુદુગલાનંદીએ મોક્ષનું સુખે સમજવાનું પણ સામર્થ્ય ધરાવતા નથી. અનાદિકાલથી જીવી કમની ગુલામીથી અને પુદ્ગલની પરાધીનતાથી ટેવાઈ ગયા છે, અને તેથી તેવાઓની દષ્ટિ તેવી જ રહે છે.
બકરાંનાં ટોળામાં ઉછરેલે સિંહ, બકરાનાં ટોળાંને જ પિતાનું કુટુંબ માને છે. તે જ રીતે અનાદિ કાલથી કર્મની જંજિરથી જકડાચેલાઓને, પુદ્ગલની પરાધીનતાથી પલટાયેલાઓને મેક્ષની ઈચ્છા થવી, મોક્ષ મેળવવાને અમલ થવે તે દૂર રહ્યો, પણ મોક્ષનું નામ સાંભળવું પણ મુશ્કેલ થઈ પડયું છે. આટલી વાત ધ્યાનમાં લેવાથી, શ્રી તીર્થંકરદેવે પ્રથમ પરીક્ષામાં પસાર થનાર માટે જે પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) રાખ્યું તેનું મૂલ્ય સમજશે. એ પ્રમાણપત્ર કયું? એ ચાંદ ક? ભવ્ય ! - એ ચાંદ કેને મળે, શાથી મળે? મિક્ષ છે એમ માનવું એથી એ ચાંદ મળે. “મેક્ષ અસ્તિત્વને માનનાર એ ચાંદન અધિકારી થઈ ચૂકે. છોકરે જ્યાં સુધી તદૃન નાદાન હોય ત્યાં સુધી “આબરૂની કલ્પના પણ એને હેય નહિ જરા સમજણું થાય એટલે એને કાંઈક એમ થાય કે “આબરૂ છે. “આબરૂ છે એમ માનતે થાય એટલે એ સમજાણે ગણાય, તેમ અહીં પણ હજી કરતે કરાવતે કાંઈ નથી પણ “મોક્ષ છે એટલું માને તે ભવ્ય ગણાય.
જૈન શાસનની પ્રથમ પરીક્ષા જ એ છે. મેક્ષ માત્ર શબ્દાર્થ પૂરતી સમજ નહિ, જેમકે કીડી, મંકોડી કે કઈ પણ ત્રસ જીવ જરા દબાણમાં આવે કે છૂટકારે છે એવા મેક્ષની અહીં વાત નથી. સકલ કર્મ રહિત થઈને આત્માએ પિતાના શુદ્ધ સ્વરૂપમાં રહેવું તેનું નામ મેક્ષ. આવું પણ ધામ છે કે જ્યાં આત્મા શાશ્વત્ અનંતસુખમય સ્થિતિમાં રહે છે અને તેનું જ નામ મોક્ષ (માdo fo To ૧૨૮ થી ९३०), निसेसकम्मविगमा मुक्खा जीवस्स सुद्धरुवस्स । साइ अपज्जવાળ વાવી અવસ્થા (શo go to ૮૩) એ “મોક્ષ છે એટલું માને તે ભવ્ય ! ભવ્યત્વ, શુલપાક્ષિક, સમકિતી, એ ચાંદેનું ફળ.
હવે પ્રશ્ન થશે કે ભવ્યત્વને ચાંદ મળ્યાથી ફાયદે શે? કેમકે રાજદરબારી ચાંદ, ઈલ્કાબ મળે છે, એટલે તે ચાંદું પડયા જેવી હાલત