________________
૨૨૮
પ હિંમા દઈન
કારભાર પણ તેવા જ જુલ્મી ડાય તેમાં કાંઇ આશ્ચય નથી. તે માટી ચેજિનાએ ઊભી કરશે અને પૈસા ઘટશે તો પ્રજા પર કર નાખશે. યુદ્ધો થશે અને દ્રવ્યહાની થાય તે પણ પરિણામ એ જ રીતનુ . ક્ષણિક રિદ્ધિસિદ્ધિને મેહ આમ ખાટો ઇં, તે છતાં સ્વસમાં દર્શાવેલા હાથીએ જેમ જૂની હસ્તિશાળામાંથી બહાર નીકળતા નથી, તે જ રીતે બુદ્ધિમાન શ્રાવકો રિદ્ધિસિદ્ધિના ખાટા મેાહુને વળગી રહી તેઓ જૂની શાળારૂપ ગૃહનેા ત્યાગ કરીને ચારેત્ર શ્રણ કરતાં નથી. દુષમાકાળના દુષ્ટ પ્રભાવ.
હાથીએ જૂની હસ્તશાળામાંથી બહાર નીકળતા નથી એના ફળાદેશ આપણે જોઇ લીધેા છે. હવે હાથીએ નવી શાળામાં પ્રવેશે છે તે પણ બહાર નીકળી જાય છે. એના ફળાદેશ જોઈએ. નવી શાળા તે સાધુપણુ છે. પ્રાચીન કાળમાં સત્ય અને જ્ઞાનપૂર્વક ત્યાગમા લેનારા હતા, અને તે જ રીતે ત્યાગની ભાવના આરંભમાં ન હેાય છતાં, આફતને સંગે સંસારના ત્યાગ કરી દઇને ચારિત્ર લેનારા પણુ નીકળતા હતા. દારિઘ આવતુ, પત્ની પુત્ર ગુજરી જતા, સંકટ આવી પડતું હતુ. એટલે દુઃખીને એવી ભાવના થતી કે “અહા ! આ સંસાર અસાર છે! હવે તેને ત્યાગ કરીને ચારિત્ર લેવું એ જ હિતાવહુ છે.’’
શત્રુનું સૈન્ય ચઢી આવતુ હતુ. એટલે એવી ચિંતા રાજાને અને તેમના સૈનિકાને પણ થતી હતી કે લડાઈમાં હાર્યાં કે જીત્યા જીવ્યા કે મરણ પામ્યા, તેના કરતાં આ સ°સાર જ છેડી દઇએ તે કેવું સારૂ ? આવા પ્રસંગે પણ ચારિત્ર ગ્રહણ થતું જ હતું. આ પ્રાચીન કાળની વાત કરી, પરંતુ આ તે દુઃખમાકાળ છે. દુઃષમાકાળના પ્રભાવ જ એવા છે કે તેણે માણસાને દુષ્ટ બનાવી દીધા છે. પત્ની મરી જાય છે તે આ સંસાર પર તેથી ત્યાગભાવના આવતી નથી, પરંતુ તરત જ તે જ ક્ષણે એક પત્ની ચિતા ઉપર બળતી હાય, ત્યાં જ બીજી સાથે સગપણ થાય છે! આ કાળમાં તે માથે ભય આવી પડે છે તેઓથી પણ સંસાર છેોડતા નથી, પરંતુ અહુજ વહાલા લાગે છે, કોઇ ચારિત્ર ગ્રહણ કરે તે! ખીજો જોઇએ એટલા હાથીની પાછળ ભસતા કૂતરા મળી આવે છે, જેએ એમ ખેલતા હાય કે “હવે સાધુ થયા ? દુનિયાનું શું ભલું કરવાના હતા, કપાળ! આજના સાધુએ