________________
પૂર્વ મહિમા દરન
હવે આજની જનતા સામે જુએ. કેાઈનું દુઃખ જોઈ ને “અરેરે! બિચારા મરી જાય છે !” એમ કરતાં એ લેાકેાને વાર લાગતી નથી અને ખીજી બાજુએ તે જ માણસ ‘પાંચસે રૂપિયા રોકડા આપી સાતસે આપ્યા છે.’ એમ લખાવી વઈ વ્યાજ સાથે હજારના દાવા માંડે છે. અને હુકમનામું થાય કે ખીજે જ દહાડે જપ્તી કરીને દેણુદારને હેરાન-પરેશાન પણ કરી મૂકે છે. જનતા ખીજાની નિંદા કરવામાં આજે તે પ્રવીણ ખની ગઈ છે. “અરે ફલાણા! તદૃન દેશદ્રોહી. ચુંટણીમાં ફૂલાણાને મત આપી દીધેા. હડહડતે દેશદ્રોહ કર્યો !” એવાં વચને ઉચ્ચારી પારકાની નિંદા કરવામાં કરવામાં જગત તૈયાર છે. આ રીતે નિંદા કરીને નિદાખાર સામાને સમાજમાં હલકે પાડી શકે છે.
૨૩૦
બીજી બાજુએ પેાતાનેા ભાઈબંધ કે મિત્ર હાય તા તેની ખાટી પ્રશંસા કરતાં પણ વાર લાગતી નથી, “ઓહ ! ફલાણાલાલ ! પહેલા નંબરના દેશભક્ત ! ગાંધીજીના તેા જાણે દાસ, દેશની હાકલ થઈ કે લડવાને તૈયાર!’આમ ખેલીને પેાતાના મિત્રોને વખાણનારા પણ છે. વખાડીને તમે ખીજાને સમાજમાં હલકા પાડેા છે, અને વખાણીને બીજા આત્માને પ્રસંશાપાત્ર મનાવા છે, પરંતુ એ સઘળામાં તમે શુ કર્યુ” છે, તમારા પેાતાના આત્માનું સ્થાન કર્યાં રાખ્યું છે, તમે તમારૂ' કેટલુ સુધાયુ છે; એના તેા કોઇ વિચાર જ કરતું નથી ! “લાણેા મણુસ મારે માટે આમ ખેલતા હતા. એ મારા પ્રત્યે રાગદ્વેષ રાખે છે અને ફલાણા આમ કરતા હતા.” એવું પીંજણ તમે જ્યાં જુએ ત્યાં સમાજમાં
ચાલ્યા જ કરે છે.
ચંચળતા કેવી રીતે ટળે?
હવે આ પરિસ્થિતિના ખચાવ શું છે તે જુઓ. આ બધા ચંચળવૃત્તિના પ્રભાવ છે, પરંતુ એ ચંચળત્તિ સ્થિર કેવી રીતે થાય તેની કોઈ પણ શોધ કરવાની તકલીફ્ લેતુ નથી. ધૈય હાય, ધીરતાથી ખીજાનુ કથન સાંભળવાની વૃત્તિ હાય, સાધુઓને સદુપદેશ શાંતિથી સાંભળવા જેટલી ધીરજ હાય, તા તેનુ પરિણામ એવું આવી શકે છે, કે જેથી ચંચળતાના અંત આવે.
પરંતુ પહેલી વાત એ છે કે આજે કાઈ ને ઉપદેશ સાંભળવાને