________________
૨૪૨
પૂર્વ મહિમા ન
હાય છતાં તેવા મધુર જળના એડુ' હાય તેમાં ચાંચ મારે છે. અ રૂપ જાણનારા મુનિએ પણ
ત્યાગ કરે છે, અને પાણીથી ભરેલુ તે જ પ્રમાણે ધર્મના અથી ધનેજ સ્વભાવે હઠિલાઈ ધારણ કરશે, અને એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં ભટકવામાં આનંદ પામશે. પરોપકારની ટ્રુષ્ટિ દૂર કરશે અને પેટસેવા એને જ પરોપકાર માનતા થશે ! પેાતાના ગચ્છમાં તેઓ સતાષ ન પામતાં સઘળે ભટકવામાં જ પેાતાના જીવનના આનંă માનશે.
હવે બીજા ગચ્છના આચાર્યાં પાસે તેએ જશે. તે આચાર્યાં કેવા હશે, તે વિષે કહેવામાં આવે છે. એ આચાર્યાના ધધે ઠગવાનેા હશે અને તેમની વૃત્તિએ પણ એવી ક્ષુદ્ર હશે કે કોઈનુ પડે અને મને તે જડે,’ આવા આચાર્યાં પારકાની વચનામાં નિર ંતર તત્પર રહેશે અને તેઓ ઝાંઝવાના જળ જેવા પાતે વહેંચવામાં તત્પર હશે. ઝાંઝવાનુ જળ માત્ર દેખવા પૂરતું જ હાય છે. તે કશા કામમાં આવતુ જ જ નથી. તે જ પ્રમાણે એ આચાર્યાં પણ માત્ર દેખવા જેટલા કામના હશે, તેમના દ્વારા બીજો કોઈ અર્થ સરવા પામે એવા તેએ હશે નહિ. તે છતાં જ આશયવાળા પેાતાના ગચ્છથી કંટાળેલા મુનિએ એવા આચાર્યાની પાછળ પાછળ ભમના ફરશે, અને આચાર્યાં પણ કોઈનું પડે અને અમને જડે ! ” એવી વૃત્તિવાળા હશે. તેએ તેના સંગ્રહ,પણ કરતા થશે.
આવા કઠણ અને વિપરીત કાળમાં પણ કેટલાક સાચા ઉપદેશક હશે. એ એવા ઉપદેશ આપવાવાળા પણ હશે, કે “મહાનુભાવ ! એક નારીજાત કે જે જ્ઞાન ઈત્યાદિમાં તદ્દન નીચે પગથીએ છે, તે પણ પેાતાના સ્વીકારેલા ધણીને જિંદગી સુધી છેડતી નથી, તે પછી તમે પુરુષ જાત અને તે પણ ત્યાગી થઈને ગચ્છ છોડી દો છે! એ વ્યાજખી નથી. ’ આવા ઉપદેશ આપવાવાળા સજજને હાવા છતાં દુષ્ટા તેમના તિરસ્કાર કરશે અને તેમને અત્યંત પીડા આપશે. સ્વપ્નમાં જે કાગડા દેખાયા હતા તેના આ ફળાદેશ છે. અર્થાત્ નિળજળથી ભરપુર સુગધી કમળાથી શેાભાયમાન વાડીના જળને છેડીને કાગડા ગયાતા ખામેાચિયામાં ચાંચ મારવા જાય, તેમ