________________
દિવાળી મહાભ્ય અને સ્વપ્નને ફળાદેશ તેમની કિંમત થવાની નથી. જેમ ઉકરડામાં ઉગેલા કમળની કશી કિંમત થવાની નથી, તે જ પ્રમાણે ધમીએ હોવા છતાં તેઓ હલકા કુળમાં જન્મેલા હોવાથી તેમની પણ કશી કિંમત થવાની નથી. સ્વપ્નમાં ઉકરડે દેખાય છે તેનું ફળ તે ખરાબ કુળ, અને સ્વપ્નમાં ઉકરડામાં કમળ ઉગેલાં દેખાય છે, તેનું ફળ તે ઉકરડરૂપી ખરાબ કુળમાં જન્મેલા કમળરૂપ ધર્મ એમ સમજવાનું છે. હવે જેમ ઉકરડાના કમળ મૂલ્યવિહીન છે, તે જ પ્રમાણે ખરાબ કુળમાં જન્મેલા પદ્મકમલરૂપ માણસોની પણ તેઓ ઉકરડાના કમળરૂપ ખરાબ કુળમાં જન્મેલા હોવાથી કશી પણ કિંમત નથી, એવું જ અહીં કહેવાનો આશય છે. કમળનું ફૂલ સારું છે, તે લેવા ગ્ય છે. એમાં સંશય નથી, પરંતુ જે તે ખરાબ ક્ષેત્રમાં ઉગેલું હોય, તે તેનું કશું મૂલ્ય થવા પામતું નથી. તે જ રીતે ખરાબ કુળમાં જન્મેલાની પણ કિંમત થવાની નથી.
यथा फलायाबीजानि वीजबुद्धयोखरे वपेत् । तथा वस्यन्त्यकल्पानि कुपात्रे कल्पवुद्धित: ॥५१॥ यद्वा घुणाक्षरन्यायाधथा कोपि कृषी वलः । અવિનાન્તર્ગત વન પેત ક્ષેત્રે નિરર: વિરા अकल्पान्तर्गत कल्पमज्ञानाः श्रीवकास्तथा।। पाने दान करिष्यन्ति बीजस्वप्नकल ह्यदः ॥५३॥
હવે સાતમા સ્વપ્નને ફળાદેશ વિસ્તારપૂર્વક કહે છે. સ્વપ્નમાં કહે એવું દેખાય છે કે એક ખેડૂત બુદ્ધિશૂન્ય હેઈતે સડી ગએલા ધાન્યને સુબીજ સમજીને ઉખર એટલે અપાત્રભૂમિમાં વાવતે જાય છે. જેમ ઉખર ભૂમિમાં સડી ગએલું ધાન્ય વાવવાથી તેમાંથી કાંઈ જ નિપજવાને સંભવ નથી, તે જ પ્રમાણે અહીં પણ એવી દશા થશે કે જૈને કેઈપણ જાતની ફળની કલ્પના કર્યા વિના, પાત્રાપાત્ર જોયા વિના દાન કરતા જશે. અસલ એ દશા હતી કે ભક્તિ એ જ દાન આપવામાં પ્રધાનપદે સ્થાપિત થઈ રહેતી હતી. નવકારવાળીમાં મેતીની માળા ફેરવનારે પોતે એવું વિચારનારે થતું હતું કે જે મને નવકારવાળી ખેતીની જોઈએ છે તે શા માટે ગુરુને પણ મારે તેવી જ નવકારવાળી ન વહેરાવવી જોઈએ ? આ મધ્યકાળની ભાવના .