________________
દિવાળી મહાગ્ય અને સ્વપ્નને ફળાદેશ
૪૯
ગ્રહણ કરવાનું છે. જેમ ભાંગેલા ઘડાઓ સ્થળે સ્થળે વ્યવહારમાં વપરાતા દેખાય છે તેવી જ રીતે શિથિલાચારી સાધુઓ પણ સ્થળે સ્થળે ફરતા દેખાવા પામશે. લોકે પણ તેમને માટે આડંબર કરશે. ક્ષમાદિગુણવાન મહર્ષિએને કઈ ભાવ નહીં પૂછે. ઝઘડાબેર કેણુ ગણી શકાય ?
હવે શિથિલાચારી–સાધુલિંગધારીઓ કેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરશે તેને ફળાદેશ જણાવવામાં આવ્યું છે. શિથિલાચારીએ સ્વાર્થવૃત્તિ, અજ્ઞાનતા, પ્રમાદિપણું એ સઘળાને પોષનારા થશે અને તેઓ વારંવાર મહર્ષિઓ સાથે કલહ કરશે. આ સ્થિતિમાં લોકે પ્રમાદીસાધુ અને મહર્ષિએ ઉભયને ઝઘડાખોર કહી દેશે, અને તેમની નિંદા આદરશે. તમે જગતના વ્યવહારમાં જુઓ તે પણ સઘળે આવી જ દશા તમારી નજરે આવવા પામે છે.
રસ્તામાં એક સેનીની દુકાન છે. તેની પાસે બીજો માણસ ઉઘરાણીએ જાય છે. તેની પૈસા આપવાના વારંવાર બેટા વાયદાઓ કરે છે. ત્યારે કંટાળીને પેલે ઉઘરાણીવાળે ગમે તેવા અપશબ્દ બલવા લાગે છે, અને પરિણામ એ આવે છે કે બંને માણસ લડી પડે છે. આ બે લડે છે તેમાં દેષ કોને છે? લડાઈનું મૂળ શું છે? તે કઈ જોતું જ નથી. તેમના કલહમાં હેતુ શું છે તેની પણ કેઈ તપાસ કરતું નથી, પરંતુ રસ્તે જનારા લેકે તે એમ કહી દે છે કે “જુઓ લડી પડ્યા. બંને ટંટાખે છે અને વારંવાર લડે છે.”
એ જ સ્થિતિ અહીં પણ ઉત્પન્ન થવા પામી છે. મહર્ષિએ સાથે શિથિલાચારી ખટાખોટા કજીયા કરશે, તેમના દૂષણો ધશે, અને તેમને વવશે. દૂરથી તમાસો જોનારાઓ આ ઝઘડાનું મૂળ શું છે, તેમાં દેષ શું છે? કેણુ ગુનેગાર છે? શાને અંગે વાયુદ્ધ થાય છે? તે કાંઈ જોશે નહિ, પરંતુ એ અભિપ્રાય તરત જ ઉચ્ચારી દેશે કે, આ તે બંને લડાઈખેર અને ઝઘડે કરનારા છે.” ગીતાર્થો કેવી રીતે વર્તશે?—
હવે જ્યારે શાસનક્ષેત્રમાં આવી છેટી લડાલડી વ્યાપેલી હશે તે