________________
૨૫૨
પર્વ મહિમા દર્શન નિયમ પણ તેવા પ્રકારનો હતો અને જૈનશાસનની માન્યતા પણ એ જ પ્રકારની હતી.
જૈનશાસનની દષ્ટિએ જોઈએ તે પિષ અને અને આષાઢ એ બે જ મહીનાઓને વધારાના અધિક મહિના તરીકે માનવા પડે છે, અને તેમ ન માનીએ તે જતિષ ઠરે છે ! હવે વ્યવહારમાં જુઓ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે દરેક ત્રીજે ત્રીજે વરસે કઈ બીજા જ મહીનાઓ વધેલા જોવામાં આવે છે. જૈન ટીપણું આજે અસ્તિત્વમાં નથી તેથી જ અન્ય દનીઓના પંચાંગે આપણે આજે વ્યવહારમાં લઈએ છીએ, અને તે દ્વારા વ્યવહાર ચાલે છે.
અહીં લૌકિક ટીપણાને જરાક ઈતિહાસ ઈલે. આશરે છે સાત વર્ષ પહેલાં જૈનશાસનમાં ખરતરગચ્છનો ભેદ ન હતે. ખરતર ગચ્છને ભેદ આશરે છ -સાતસો વર્ષથી પડે છે, અને ત્યારથી જ આ લૌકિક ટીપણુઓ જેનેએ વ્યવહારમાં વાપરવા માંડ્યાં છે. વ્યવહાર માટે જૈન ટીપણું પ્રમાણે બે શ્રાવણ કે બે ભાદરવા ન હતા તે તકરકાર ન થાત. ખરતરગચ્છને ભેદ પડે ત્યારથી લૌકિક ટીપણું છે.
કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજી મહારાજ જ્યોતિષ શાસ્ત્રને પૂર્ણ પણે જાણતા હતા. ઈતિહાસ શિખનારાઓને યાદ હશે કે પરમહંત કુમારપાળ જે ગુજરાતને મહાન જૈન રાજા હતો તેની ગાદી મળવાના અને બીજાં ભવિષ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ જાણ્યા હતા. અને તે સઘળા પૂર્ણ રૂપે સાચા પડયા હતા, છતાં ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજે જગતની દુરૂપયોગ કરનારી સ્થિતિને પારખી લઈને જ્યોતિષ વિદ્યાને પ્રચાર કર્યો ન હતે. પ્રધાને સૂચવેલે સુમાગ.
- હવે જરા પેલી આગલી વાતનું તમને સ્મરણ કરાવવાનું છે. પૂર્ણ રાજાના દરબારમાં જ્યોતિષીએ કહ્યું હતું, કે એક માસ પછી ભયંકર વરસાદ થશે અને તેનું પાણી જેમના પીવામાં આવશે, તેઓ ગાંડા બની જશે. એ જે જોતિષીએ આગળ ચાલતાં જણાવ્યું હતું કે કેટલાક કાળ પછી વળી પર્જન્યની સારી વૃષ્ટિ થશે અને તે જળ લોકે