________________
દિવાળી મહામ્ય અને સ્વપ્નોને ફળાદેશ
પપ અને જો તેમ નથી કરતે તે એ વાત પણ તેટલી જ સંભવિત છે કે જનતા પિતાને રાજગાદી ઉપરથી હાંકી કાઢવા પણ તૈયાર થાય. હવે ઉપાય શ કરવો? બહાનું ક્યાં ચાલી શકે?
રાજા પ્રજાજનેને દંડ અથવા સજા આપવા જાય છે તે તે સંભવિત છે, અહીં તે રાજાને પોતાને જ વધ થવાને પ્રસંગ આવ્યો છે. રાજાની આત્મરક્ષાને પ્રસંગ હવે રહેવા પામ્યું નથી. “જેમ ચાલે છે તેમ ચાલવા દે,” એવું કહીને સ્થિર રહેવાને પણ આ પ્રસંગ નથી. રાજાનું રાજત્વ આ પ્રસંગે નિર્ભય નથી. આત્મરક્ષાની ખરેખરી મુશ્કેલીને આ પ્રસંગ છે. જે સ્થળે સમુદાય રાજા હેય એટલે ટોળામાંથી પસંદ કરાએલે રાજા હોય; ત્યાં આગળ લોકેની પસંદગીને જે રાજા હોય તે જ રાજા ગણાય છે. જોકે જેને રાજા નથી માનતા તેને તેઓ ધક્કો મારીને ઉઠાડી મૂકી શકે છે. જ્યાં આવી સ્થિતિ હોય, પ્રાણુ જોખમમાં હય, જીવતા રહી શકવાનો સંભવ જ ન હોય ત્યાં કુવૃષ્ટિનું દષ્ટાંત દેવું એ ઉચિત છે.
વ્યવહારની સ્થિતિમાં આવા સંગમાં જોઈએ તે રાજા એ રાજા નથી, પરંતુ જનસમુદાયનું ટોળું એ જ રાજા છે. જીવન પર આવી પડેલી આપત્તિના આ પ્રસંગનું બહાનું કરીને રાજા અને મંત્રી કૃત્રિમ ઉન્માદ ધારણ કરે છે. પરિસ્થિતિને હાના તરીકે કયાં આગળ ધરવામાં આવી છે, તેને શાંત ચિત્તે વિચાર કરજે. જ્યાં પોતાની નબળાઈ હોય ત્યાં પરિસ્થિતિનું હાનું આગળ કરે દહાડે વળતું નથી. એ પ્રસંગે પરિસ્થિતિનું બહાનું આગળ કરીએ તે તે જરાય ઉચિત નથી.
જ્યાં પિતાની નબળાઈ ન હય, સામાને જ પૂર્ણ રીતે દોષ હોય અને જ્યાં આત્મનાશ થવાને જ પ્રસંગ હેય, તે જ પ્રસંગે પરિસ્થિતિનું ન્હાનું આગળ કરી શકાય છે. આ પ્રસંગે મંત્રી રાજાને ઉપાય બતાવે છે - હેતુ માત્ર આત્મકલ્યાણ અને શાસનાદ્વારને જ છે.
પ્રસંગ વિકટ છે, માટે જે આ પરિસ્થિતિમાં બચી જવું હોય