________________
દિવાળી મહાભ્ય અને સ્વનેને ફળાદેશ
૨૪ જમાલિ રાજપુત્ર હતા. પ૦૦ રાજાપુ સહિત ભગવાન પાસે દીક્ષા લીધી હતી, પરંતુ જ્યાં તેમને શાસનવિધ ખૂલે થયે કે તરત જ તેમને શાસન ત્યાગી દે છે. આ ઉપરથી જૈનશાસનમાં વફાદારીનું કેવું મહત્વ છે તે જાણી શકાશે. ચાહે રાજપુત્ર હેય, ચાહે તે હોય પણ જે સમયે ત્યાંથી શાસનવિરોધી સૂર નીકળે છે કે બધા સંબધ. ખલાસ થાય છે ! આ ઉપરથી માલુમ પડે છે કે ભક્તિથી સુક્ષેત્રમાં જે દાન આપવાનું છે તે સઘળું જૈનશાસનની પૂર્ણ શ્રદ્ધાવાળાઓને જ આપવું જોઈએ, કે જેઓ શાસનમાં અનુરક્ત હાય!
આ પ્રકારે વિવેકપૂર્વક દાન દેવાવાળા શાસનના વફાદાર પૂજારી અને ધર્મમાં અનુરકત એવા શ્રાવકે હશે, તે છતાં તેઓ તુચ્છ બુદ્ધિવાળા હવાથી સિહંસમાન બૈર્યશીલ એવા મહર્ષિએ પણ તેમને કૂતરા જેવા ભાસમાન થશે. મહર્ષિએ પોતે જે કે અપાર સત્ત્વવાળા છે, તેઓ શાસનની શોભારૂપ છે અને સત્યના શણગાર જેવા છે, તે છતાં પણ તુચ્છ બુદ્ધિવાળા શ્રાવકને કૂતરા માફક સત્ત્વ વગરના, સિંહસરખા પરાક્રમવાળા મહર્ષિએ ભાસશે. જ્યાં સારા સાધુઓ વિહાર કરી શકે, પંચ મહાવ્રતે પાળનારા સાધુ મહારાજે જ્યાં વિહાર કરી શકે એવા સારા ક્ષેત્રને નામધારી સાધુએ રોકી દેશે. સારા સારા ક્ષેત્રો સાધુ લિંગધારી છતાં વર્તને અસાધુ જેવા હશે તે લઈ લેશે. આ સઘળું સ્વપ્નામાં ક્ષીરવૃક્ષ દેખાયું હતું તેને ફળાદેશ જણાળે. धृष्टस्वभावा मुनयः प्रायो धर्मार्थिनाऽपि हि ।
ચન્ને નદિ છે હામ:વિ ક્રિયા: \ કર . ततोऽन्यगच्छिकैः सूरिप्रमुखैर्वचनापरैः । मृगतृष्णानिभै सार्ध चलिष्यन्ति जडाशयाः ॥४३ ॥ न युक्तमेभिगमन मिति तत्रोपदेशकान् ।
बाधिष्यन्ते नितान्त ते काकस्वप्नफलं ह्यदः ॥४४॥ (૪) કાક સ્વમનું ફળ.
ચોથા સ્વપ્નમાં કાગડાઓ દેખાય છે. તેને ફળાદેશ એ છે કે કાગડાઓ પાણીથી ભરેલું સુંદર જળવાળું તળાવ હાય, અંદર મનહર કમળનાં ફૂલે હેય અને શીતલ સમીરથી જળ રેલી રહેલું