________________
દિવાળી મહાત્મ્ય અને સ્વપ્નાના ફળાદેશ
૨૩૧
અવકાશ નથી. જો કેાઈ ને સાંભળવાના અવકાશ હાય તો તે સાંભળેલુ ત્યાંને ત્યાં જ મૂકી જાય છે, જીવનમાં ઉતારતા જ નથી. એટલે એવાએના ઉપદેશશ્રવણુનું કાંઈ મૂલ્ય નિપન્ન થતું નથી. ધૈયવાન હાય તા તે પોતાની સ્તુતિ અથવા નિદા પણ ચંચળ પરિણામે સાંભળે છે, અથવા તેમ ન થાય તે! નિંદા કે પ્રશંસા એક પણ સાંભળતા જ નથી. અને સાંભળવાના સમય આવી જ પહોંચે કે અનાયાસે ઉત્પન્ન થાય છે, તે પેાતાની સ્તુતિ કિવા નિંદા સાંભળતી વખતે તૈય રાખે છે.
આજના જનસમુદાયનું માનસ આથી ઉલટુ ઉપર દર્શાવ્યું તે પ્રમાણેનુ ચંચળ છે, અને આ ચંચળતા એકલા શ્રાવક શ્રાવિકાઓમાં જ હશે એમ ન માનશે. એ જ ચંચળતાથી આચાર્યાદિક પણ ઘેરાએલા હશે દુઃષમાકાળ, ચાલતો હોવાથી અને સ ંઘયણની ખામી હોવાથી શાસનના માલિક આચાય ભગવાને તે પણ વ્રતમાં પ્રમાદવાળા થવાના, સ્વપ્નમાં વાંદરા દેખાયે તેને આ રીતે ફળાદેશ છે. જેમ વાંદરા ચંચળ છે, તે જ પ્રમાણે જનતા પણ ચંચળ પ્રકૃતિવાળી—ચપળ પ્રભાવવાળી થશે, અને તેમના જીવનમાં પણ ચંચળતાની જ છાપ જણાશે. આજે પ્રત્યક્ષ રીતે આપણે આ પરિણામ જોઇ રહ્યા છીએ, એટલે આ સ્વપ્નના ફળાદેશ કેવા સત્ય છે એની આપણને ખાતરી થશે. પ્રવૃત્તિ અને પતિ.
સ્વપ્નમાં બીજું એ દૃશ્ય જણાય છે કે વાંદરાઓ કે જે ચંચળવૃત્તિના છે તે બીજાઓને અડપલાં કરે છે, એને ફળાદેશ એ છે કહેવાતા જૈનઆચાર્યો પણ ધર્મોમાં રહેલા શ્રાવકાને વિપર્યાસ-વિપરીત કરી નાખશે ! જૈનશાસનમાં પ્રવૃત્તિ નથી પરંતુ પધ્ધતિ છે. દ્રુઢીયાઓના સોંપ્રદાયમાં શાસ્ત્રોથી નહિ કહેવાએલા એવા સમકિતાના સ્વીકાર થએલે છે. તેઓ ચેાથમલતુ સમકિત, છેગમલનું સમકિત એવુ કહે છે, એ જ પ્રમાણે આ પતિતપાવન જૈનશાસનમાં પણ એવા આચાર્યાદિક થશે કે જેએ બીજા દનામાં રહેલા ભદ્રિક ભવ્યજીવાને વિપર્યાસ કરી નાખશે. શાસ્ત્ર આ એક સામાન્ય લક્ષણ વધ્યુ છે, પરંતુ તે તમાને જણાવતાં, તેની સાથે જ બીજી એક મહત્ત્વની વાત તમાને સ્મરણમાં રખાવવાની જરૂર છે. ખધા જ આચાર્યાદિ કો એવા થશે અથવા એવા છે એમ માની