________________
દિવાળી મહાગ્ય અને સ્વપનોને ફળાદેશ તે ભારરૂપ છે!” અને આટલું છતાં હાથીએ નવી શાળામાં પ્રવેશે છે, પરંતુ પાછા નીકળી જાય છે, એને ફળાદેશ એ છે કે શ્રાવકે નવી શાળારૂપી ચારિત્રમંદિરમાં પ્રવેશ કરે છે, પરંતુ દુષ્ટસંસર્ગથી પાછા ત્યાંથી ચાલી જાય છે. વીરલા જ નવી શાળામાં રહી આનંદ ભગવે છે. વીરપુરુષની હસ્તિ તે ખરી જ.
હાથીઓ જૂની શાળામાંથી બહાર નીકળતા ન હતા અને નવી શાળામાં પેસીને બહાર નીકળી જતા હતા, એને ફળાદેશ આપણે જોઈ લી છે. હવે કેટલાક હાથીઓ નવી શાળામાં રહ્યા છે, એવું જે સ્વપ્નમાં દેખાયું છે, તેને ફળાદેશ તપાસીએ. એને ફળાદેશ એ છે કે જેમ થેડા હાથીઓ શાળામાં રહ્યા છે, તેમ દુષમકાળ હોવાં છતાં પણ એવા વીરપુરુષ પાકશે, કે જેઓ ભગવતી દીક્ષાને અંગીકાર કરશે અને આખો જન્મ પૂરો થતાં સુધી અખંડ ચારિત્ર પાળશે અર્થાત્ લીધેલું ચારિત્ર સંપૂર્ણ રીતે પાળશે. આજે ચારિત્રની સામે આટલા આટલા હુમલાઓ થાય છે. દક્ષિા છેડનારાઓને માટે પૈસા, નેકરી, ધંધે, સ્ત્રી, ગૃહસ્થાશ્રમ બધું દીક્ષાદ્રોહીઓએ તૈયાર રાખ્યું છે, છતાં આવા દુષ્ટમાં દુકાળમાં પણ આપણે જોઈએ છીએ કે સેંકડે વીરપુરુષે એવા નીકળે છે કે જેઓ એકાંત કલ્યાણકારી દીક્ષા અંગીકાર કરે છે એટલું જ નહિ, પણ તે આજન્મ પાળીને પિતાને અને જૈનશાસનને ભાયમાન બનાવી રહ્યા છે. પારકું દેખાય છે, પિતાનું નહિ?
प्रायः कपिसमा लालपरिणामाऽल्पसत्त्वकाः । आचार्यमुख्या गच्छस्था: प्रमादं गामिना व्रते ॥१५॥ ते विपर्यासयिष्यन्ति धर्मस्था नितरामपि । માવિના વિસ્ટા પથ ધજાપૂT: : ઉદ્દા धर्मप्रलथेषु ये शिक्षा प्रदास्यन्त्यप्रमादिनः । ते तैरूपहसिष्यन्ते ग्राम्यैामस्थपौरवत् ।।१७।।
પ્રવચનાત્રજ્ઞાત: કર દિ મયિતિ | प्लवंगमस्वप्नफलमिद जानीहि पार्थिव ! ॥१८॥
બીજા સ્વપ્નમાં વાંદર દેખાય છે, તેને ફળાદેશ શું છે તે સમજે. એને ફળાદેશ એ છે કે માણસે વાંદરે જેમ ચંચળ છે, તેના જેવા ચંચળ પરિણામવાળા થવા પામશે,