________________
દિવાળી મહાભ્ય અને સ્વપ્નને ફળાદેશ
૨૨૭ સાધુની આવશ્યકતા શું ?
હાથી મહાબુદ્ધિશાળી હોય છે, તેમ શ્રાવકસંઘ પણ મહાબુદ્ધિશાળી હોય છે. હાથી બુદ્ધિશાળી હોવા છતાં તેને દેરવાને મહાવતની આવશ્યકતા રહે છે, તે જ પ્રમાણે શ્રાવકે પણ મહાબુદ્ધિવાન હવા છતાં, તેમને ધર્મમાર્ગે દોરવાને માટે મહાવત સમાન એટલે જેમ મહાવત હાથીને માર્ગમાં રાખે છે, તે જ પ્રમાણે શ્રાવકોને માર્ગમાં રાખનાર મહાવ્રતધારી સાધુઓ છે હાથીને નવી હસ્તિશાળામાં દાખલ કરે છે પરંતુ તેઓ જતા નથી, અને જે જાય છે તે બહાર નીકળી જાય છે, એને સંબંધ અહીં ગૃહવાસ અને સાધુપણુ સાથે છે. હાથીઓ જૂની શાળામાંથી નીકળતા નથી, તેને સંબંધ શ્રાવકે સાથે એ રીતે સંજાયેલે છે કે શ્રાવકે પણ ધન, સમ્પતિ, પરિવાર ઇત્યાદિના લેબથી જૂની શાળારૂપી ઘરમાંથી બહાર નીકળતા નથી, અર્થાત્ ચારિત્ર ગ્રહણ કરતા નથી. માણસો સત્તા સમૃદ્ધિ ઉપર મોહ રાખી મૂકે છે, અને એ ઘર ઉપરનો મોહ લોકેથી છોડાતે નથી.
પ્રાચીન કાળની સ્થિતિને વિચાર કરે, પ્રાચીન કાળમાં દેવતાઓ મનુષ્ય પર પ્રસન્ન થતા, અનેક ઉપભેગનીય વસ્તુઓ શ્રાવકને આપતા હતા. હજારે દેવતાઓ ચકવત્તિની સેવામાં હાજર રહેતા હતા. આ અસલની પ્રાચીનકાળની અપૂર્વ રિદ્ધિ હતી. રિદ્ધિ માત્ર ક્ષણિક છે.
પરંતુ એ રિદ્ધિ પણ સદા સર્વદા ટકવાવાળી તે નથી. જરિદ્ધિઓ સઘળી જ ક્ષણિક છે, તે પાર્થિવ અને નાશ પામવાના સ્વભાવવાળી છે. આજની દશા તે એનાથી વધારે બૂરી છે! સોનું એ પગલિક દષ્ટિએ મહામૂલ્યવતી વસ્તુ છે, પરંતુ આજે તે તે પણ પડ્યું પડ્યું ધૂળ ખાય છે. સેનાને ભાવ પણ સટ્ટો રમનારાઓના હાથમાં છે, અને ખેલ કે છે તે જુઓ. સટેડીયાએ ભાવની તેજી કરે જાય અને ભાવ નીચા પાડે; તે ભાવે શરાફે અને વેપારીઓને વેપાર કરવો પડે છે. ચાંદીને ભાવ ૧૦૭ રૂપીઆ પણ થયો હતો અને ત્યાંથી ઘટીને ૯૩ પણ થયા હતે !
. આ બધા દષ્ટાંતે ઉપરથી તમે આજની સમૃદ્ધિ કેવી ચંચળ છે તે સારી રીતે જાણી શકશે. ક્ષણિક વિધિ એ જ એનું લક્ષ્ય છે, રાજ્યને