________________
૨૨૬
પૂ મહિમા દઈન
પાડોશીનું પણુ અડધું ખેતર પેાતાનામાં સમાવી દીધું, અને ત્યાં ખીંટી મારી દીધી. પાડોશીએ જાણ્યુ` કે આ ખલા સહેલાઈથી ટળી શકે એમ નથી, એટલે પાડાશી મહુાજન પાસે ગયા, મહુાજનને ફરિયાદ આપી અને પેાતાને ન્યાય આપવા વિનંતી કરવા લાગ્યા. મહાજને પેલા કણબીને ખેલાવ્યા અને પહેલાં તે ગામની રીત પ્રમાણે ઠપકા આપ્ટે કે ભલા માણસ ! ગામના વતની થઈને આવી રીતે આડાઈ કરીને પાડાશીઓને હેરાન કરે છે! ’ પેલા કણુખીએ તે જવાબ આપી દીધે કે · મહાજન મારા માબાપ છે, પણ મારી ખીંટી ન ુ ખસે ’ આજના જગતની સ્થિતિ એવી છે કે પારકાના ખેતરમાં પાતે મારેલી ખીટી ખસેડવી નથી, અને મડ઼ાજનને માથે રાખવું છે.
'
પૌલક શિક્ષણ, પૌરૂગલિક દૃષ્ટિ, પૌદ્ગલિક હેતુ આ બધું કાયમ રાખવુ છે, અને ધને માથે રાખવા છે, એનું નામ આપણી અને અને શાસનની તન્મયતા જ નથી, અને તેથી જ તમારાં સ્વપ્નાના સંબંધ શાસન સાથે જોડી શકાતા નથી. શ્રીમાન ભદ્રગુપ્તસૂરિજીની શાસન સાથે તન્મયતા અદ્ભુત હતી. શાસન અને શ્રીભદ્રગુપ્તસૂરિજી જુદા હતા જ નહિ. એથી પુણ્યપાળરાજાને જે સ્વપ્નાં આવ્યાં છે તેના ફળાદેશ ક. સ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ મહાવીરચરિત્રમાં જણાવ્યેા છે. હવે એમને કયા કયા સ્વપ્નાં આવ્યાં હતાં. ફળાદેશ કેવા પ્રકારને હતા, તે ફળાદેશ ભગવાન સ્વયં જણાવે છે.
न दौस्थ्ये परचक्रे वा प्रवजिष्यन्त्युपस्थिते । आत्तामपि परित्रज्यां त्यक्ष्यन्ति च कुसङ्गतः ॥ ३३ ॥ विरलाः पालयिष्यन्ति कुसडगेऽपि व्रतं खलु । इदं गजस्वप्नफलं कपिस्वप्नफल વર્ઃ ॥ ૨૭ ।। પહેલું સ્વપ્ન હાથીનું આવ્યું હતુ અને તે એવા પ્રકારનું હતું, કે હાથીને જ્યાં ત્રણે ઋતુની મજા છે એવી નવી શાળામાં લઈ જાય છે, પરંતુ હાથી એવી નવી શાળામાં જતા નથી, અને જે જાય છે તે પણ નીકળી જૂની શાળામાં પાછા આવે છે. આ હાથીના સ્વપ્નના ફળાદેશ અહીં શ્રાવકોને લાગુ પાડવામાં આવ્યે છે, આને તમે સમજી શકશે કે એ સંબંધ કેવળ વ્યાજબી અને વાસ્તવિક પણ છે.