________________
૨૪
પ મહિમા દઈન
કરી વળે છે, જૈનશાસને ભવસધ સારા માન્યા જ નથી. ભવસ`ખ ધને તજવા ચેાગ્ય માન્યા છે. માટે જૈનશાસનના માન્યપુરુષો જ્યારે જ્યારે સંસારત્યાગ કરે છે, ત્યારે ત્યારે આનંઢ માનવામાં આવે છે.
તીર્થંકર ભગવાનને આલમન તરીકે સ્વીકારીએ છીએ, તે પણ એટલા જ કારણથી કે એથી આત્માનું હિત થાય છે. જૈનશાસને જણાવેલુ એવુ ગમે તે પ્રકારનું આલખન લે, પરંતુ તે સઘળાના હેતુ આત્મિકકલ્યાણ છે. બીજા કેાઈ પણ પણ પ્રકારનું આલ બન ચેાગ્ય માનવામાં આવ્યું જ નથી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા-એ ચારે પ્રકારના સઘ એક એ જ મુદ્દા ઉપર તદ્રુપ છે. આત્માનું સાધન પ્રાપ્ત કરવુ એ જ સઘળાનું ધ્યેય છે. જો એ ધ્યેય ચૂકી ગયા તેા ધ્યેય ચૂકનારને સઘમાં ઊભા રહેવાના કશે। અધિકાર જ નથી. શાસનની આ તદ્રુપતા જોવી હોય તેા હસ્તિપાળ (પુણ્યપાળ) રાજાને આવેલા સ્વપ્નની શાસ્ત્રકારાએ જણાવેલી સંપૂર્ણ સત્ય ઘટના આપણે જોઈ એ. શાસન સાથે પુણ્યપાળ રાજાની અભેદતા.
શ્રેયાંસકુમારના ઇતિહાસ તમારા સ્મૃતિપટ ઉપર જરા જાગૃત કરજો ! શ્રેયાંસકુમારને અંગે સુબુદ્ધિ નગરશેઠને તથા એક રાજાને સ્વપ્નાં આવ્યાં હતાં, પરંતુ એ સ્વપ્નાંના માત્ર શ્રેયાંસકુમાર સાથે સબંધ જોડાયા હતા. તેને સંબંધ શાસન સાથે જોડવામાં આવ્યે ન હતા, આ વસ્તુ તદ્દન સ્વભાવિક લાગે છે, કારણ કે ખીજી વ્યકતિને જે સ્વપ્નાં આવ્યાં હતાં, તે સ્વપ્નાં શ્રેયાસકુમારને અંગે આવ્યાં હેાવાથી તેના સંબંધ શ્રેયાંસકુમાર સાથે જોડવામાં આવ્યા હતા. જ્યારે વજ્રસ્વામી, ભદ્રગુપ્તસ્વામી, પુણ્યપાળ રાજાને અંગે જે સ્વપ્નાં આવ્યાં છે, એના પરથી શાસ્ત્રકારાએ તેના ફલાદેશ આખા શાસનને લાગુ પાડી દીધા છે.
વિચાર કરજો કે સ્વપ્ન રાજાને આવ્યું, સ્વપ્નાના વિષય પુણ્યપાળના હતા. છતાં તેના ફળાદેશને સધ શાસન સાથે શા માટે જોડાચા છે?
આમ થવાનુ કારણ એક જ છે કે પુણ્યપાળરાજા અને શાસન અને એકરૂપ છે. શાસન અને પુણ્યપાળ રાજા એ બંને ભિન્ન હાઈ