________________
૨૧૯
આત્તમ દેશના કે ચલે વલ્લભ છે?
પુરુષાર્થ ચાર કહેવામાં આવ્યા પણ વાસ્તવિક પુરુષાર્થ કર્યો? શબ્દથી તે કેસર, કંકુને પણ ચાંલ્લે કહેવાય અને કાળી મેંશને પણ ચાલે કહેવાય, પણ કેઈને ચાંલ્લે કરવા જાઓ તે તે ક પસંદ કરશે? કયે સમજશે ? કેશર, કંકુને કે કાજલને ? કાજલને પણ કહેવાય તે ચાંલ્લે જ, છતાં તે ગણાય અનિચ્છનીય. ત્યારે શબ્દમાત્ર ઉપયોગી ગણાય નહિ પણ રહસ્ય તરફ જેવું જોઈએ. સાચું સુખ આત્મીય છે. પૌગલિક સુખ, સુખ કહેવાય ભલે પણ તે કૂતરા મારવામાં વપરાતી ઝેર મિશ્રિત બરફી જેવું છે. પૌગલિક સુખ લાગે ગળ્યાં, મીઠાં પણ વિપાકે ભયંકર છે, દારૂણ છે, દુર્ગતિમાં તથા દુર્ગતિની પરંપરામાં જીવને જકડી રાખનારાં છે. ધમ આવશ્યક, અવશ્યમેવ પણ કયાં સુધી?
આત્મીય સુખ સર્વશે ક્યાં છે? મોક્ષમાં. આત્માનું સંપૂર્ણ, સર્વદા રહેનારૂં સુખ મોક્ષમાં જ છે. માટે મોક્ષ જ સાચો પુરુષાર્થ છે. મેક્ષ જ એક જ પુરુષાર્થ છે. સહેજે તર્ક થઈ શકે કે “અર્થ તે અનર્થરૂપ તથા કામ વિપાકે ભયંકર છે એટલે એને તે હેય ગણું પુરુષાર્થની ગણનામાં વાસ્તવિક દષ્ટિએ ન લેવાય તે સમજ્યા. પરન્તુ ધર્મ તે મોક્ષનું સાધન હોવા છતાં એનેય એ ગણનામાં નહિ ? ધર્મ માટે કહેવાય છે કે તે ધન પણ દે, કામ પણ દે અને મોક્ષ પણ દે તે પછી એ તે ઉપાદેયની ટિમાં ખરાને?” જરૂર.
ધર્મ મેક્ષનું સાધન અને આદરણીય, પણ તે કયાં સુધી ? ગેળને ર લાવે તેમાં તે બારદાન કાપી અપાય છે પણું શાકમાં દટાં, છેતરાં તે તેલમાં સાથે જ આવે છે, શાકની કિંમતમાં જ તોલાય છે છતાં તેને ગળે ઉતરાય છે? કેળાં કે મોસંબી છેલીને કંઈ વેચે છે? એની છાલ એનું રક્ષણ છે. તમે ખાતી વખતે તે કાઢી જ નાખેને? તેમ ધર્મ ઉપાદેય ખરે, છતાં ગળે બાંધવાને નહિ! ચમકતા ના! ખુલાસે આવે છે. શાસ્ત્ર જેમ ધર્મ કરવાનું કહે છે તેમ છેડવાનું પણ કહે છે. ધર્મ છે ? હા ! ક્યારે? ઘોડા ઉપર બેસીને તમે ગ્રાહકને ઘેર જાઓ પણ આંગણે ઘેડો છેડી દો કે ઘરમાં ય લઈ જાઓ? ઘેડાનું કામ હોય ત્યાં સુધી તે રખાય.