________________
અંતિમ દેશના
સુખને માગે અને ભાગ્યહીન જીવે પૌદ્ગલિક સુખને માગે. આથી જીવાતા બે વઃ એક આત્માના સુખને વાંચ્છનારે વ અને બીજો પૌદ્ગલિક સુખને વાચ્છનારા વ. આત્મીય સુખ (મેાક્ષ) મેળવવાના સાધ્યનું સાધન ધમ છે. પૌદ્ગલિક સુખ (કામ) મેળવવાના સાધ્યનું સાધન અ છે. આ રીતે અથ, કામ, ધર્મ, અને મેાક્ષ એ ચારને પુરુષાર્થ જગતમાં કહેવામાં આવે છે. કાઈ પણ જીવ, આ ચાર સિવાયના સાધ્યવાળા નથી. પુરુષ એટલે જીવ. આ ચાર (અ કામાદ્રિ) સાધે છે માટે તેને પુરુષાથ કહેવામાં આવે છે. જગત્ આખાની સાધના ચાર પ્રકારની છે.
૨૧૭
શ્રીમહાવીરદેવ છેલ્લા ઢંઢેરામાં ભવ્યાત્માઓના ઉપકાર માટે ફરમાવે છે કે સાધના તે જ કહેવાય કે જેનુ ફૂલ સારૂં' હોય. તમારા દુનિયાના વ્યવહારને તપાસેા ! કાઇ છેકરાએ આંગળી કાપી, માથું અફાળ્યું કે ટાંટીઆ ઘસ્યા એ પણ ઉદ્યમ તેા ખરે! જ ને? પણ પરિણામ શું ? પૌલિક સુખા એટલે પરાધીનતાની એડીમાં જકડાવુ તે પ્રાચીન કાળના લેાકેા હજી તેવા સુખને ભાગવતા હતા આજે તે તમે સુખને નથી ભાગવતા, પણ સુખ તમને ભાગવે છે. તમે કહેશે. કે જીવ સુખને કે સુખ જીવને મળે તેમાં ફેર શા ? ફલાણા શેઠની નાતના અમે’ તથા અમારી નાતના એ શેઠ ’ આ બેમાં ફરક ખરા કે નહિ ? પ્રથમના વાકયમાં મહત્તા શેઠની છે, પછીના વાકયમાં મહત્તા નાતની છે. પ્રાચીન કાળના મનુષ્યા સુખને ભાગવતા હતા. શ્રેણિકાદિ દૃષ્ટાંત.
શ્રેણિક જેવા રાજકુમારને ગાંધીઆણાના ધંધા પણ આવડત હતાને? અભયકુમાર જેવા રાજકુમાર શ્રેણિકના મુખ્યમત્રી, પાંચસે પ્રધાનના અધિપતિ, રાજ્યધુરા વહન કરનારા, તે વિશાલાનગરીમાં, ચેડા મહારાજાના મહેલની પાસે, એક નહિ પણ સવ ચીજ વેચવાની દુકાન ખાલે, તેવા વેપાર મહિનાઓ સુધી ખેલે છતાં કોઈ થી એળખાય નહિ. વિચારો કે સ`ચેાગ ઉપર એમના કેટલા અને કેવા કામૂ ! એવા ટેવાયેલા કે સુખ ભોગવવાના પ્રસંગે ભેગવે પણ વિષમ વખતે સુખને એક માજી ધકેલી પણ દે.
શાલિભદ્ર સરખા કે જેમને શ્રેણિકના ખેાળામાં બેસતાં, જરા